બોલિવૂડની કઈ અભિનેત્રીએ ગુપચુપ રીતે રશિયન બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધાં, જાણો વિગત
શ્રેયાના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ એક પ્રાઈવેટ ફંક્શન હતું. જેમાં ફક્ત પરિવારના લોકો અને મિત્રો જ હાજર હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપણ આખરે તમામ અટકળો પર પૂર્ણ વિરામ મૂકતા શ્રેયાએ સાદાઈથી લગ્ન કરી લીધા.
પહેલા એવી પણ અફવા હતી કે શ્રેયા 18 માર્ચે ધામધૂમથી રાજસ્થાનના ઉદયપુરમાં લગ્ન કરશે. ત્રણ દિવસનું ગ્રાંડ ફંક્શન હશે તેવી પણ ચર્ચા હતી.
કેટલાક રિપોર્ટ પ્રમાણે શ્રેયાએ ફિલ્મ ઈંડસ્ટ્રીના તેના મિત્રો માટે એક પ્રી-વેડિંગ પાર્ટી પણ રાખી હતી.
લગ્નમાં સેલિબ્રિટી ગેસ્ટ તરીકે ફક્ત મનોજ બાજપેયી અને તેમના પત્ની જ હાજર હતા. મનોજ બાજપેયી શ્રેયાના પાડોશમાં જ રહે છે.
શ્રેયાને જ્યારે પણ લગ્ન વિશે પૂછવામાં આવતું ત્યારે તે કંઈ પણ બોલવાનો ઈનકાર કરતી હતા. ત્યારે હવે શ્રેયા હિંદુ વિધિ પ્રમાણે નજીકના મિત્રો અને પરિવારની હાજરીમાં લગ્ન કરી લીધા છે.
મુંબઈ: વર્ષની શરૂઆતથી જ અફવા હતી કે અભિનેત્રી શ્રેયા સરન ગૂપચુપ રીતે તેના રશિયન બોયફ્રેંડ આંદ્રઈ કોશ્ચિવ સાથે લગ્ન કરશે. એક્ટ્રેસ મુંબઈમાં 12 માર્ચે સાદાઈથી લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. લગ્નમાં ફક્ત નજીકના મિત્રો અને સંબંધીઓ જ આમંત્રિત હતા. મળતી માહિતી પ્રમાણે શ્રેયા સરને બોયફ્રેંડ સાથે લગ્ન કરી લીધા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -