શ્રીદેવીને અંતિમ વિદાય, બોલિવૂડના કયા-કયા સેલેબ્સ શ્રીદેવીના ઘરે પહોંચ્યા, જુઓ તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈ: શ્રીદેવીનો પાર્થિવ દેહ રાત્રે 9.45ની આસપાસ મુંબઈ એરપોર્ટ પર આવી પહોંચ્યો હતો. પતિ બોની કપૂર અને પુત્ર અર્જૂન કપૂર ખાનગી વિમાનથી તેનો પાર્થિવ દેહને દુબઈથી લઈને મુંબઈ પહોંચ્યા હતા. અનિલ કપૂર અને અનિલ અંબાણી પણ એરપોર્ટ પર પહોંચ્યા હતા. બુધવારે શ્રીદેવીના અંતિમસંસ્કાર થશે. શ્રીદેવીના પાર્થિવ દેહને લોખંડવાલાના સ્થિત ગ્રીન એકડર્સ લઈ જવામાં આવ્યો છે.
શ્રીદેવીનો પાર્થિવ દેહ મુંબઈ એરપોર્ટ પહોંચતા એરપોર્ટની બહાર ચાહકોની ભીડ જામી હતી જ્યારે ઘરની બહાર પણ ચાહકોની ભારે ભીડ જામ છે. આ ઉપરાંત બોલિવૂડના સ્ટાર્સ પણ પહોંચ્યા હતાં. જેમાં સલમાન ખાન, અક્ષય કુમાર સહિતના કલાકારો શ્રીદેવીના ઘરે પહોંચ્યા હતાં જ્યારે અનિલ અંબાણી પણ પહોંચ્યા હતાં. પોલીસ બોની કપૂરના ઘરની બહાર તૈનાત હતી અને ભીડને કાબૂ કરવા માટે કોશીશ કરી રહી છે. શ્રીદેવીના ગ્રીન એકર્સ એપાર્ટમેન્ટમાં સલમાન ખાન, નિખીલ દ્વિવેદી, રાજપાલ યાદવ સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં. જોકે સલમાન ખાન ભાવુક જોવા મળ્યો હતો.

- - - - - - - - - Advertisement - - - - - - - - -