મુંબઇઃ બૉલીવુડની બેબી ડૉલ સની લિયૉની (Sunny Leone) આજકાલ માલદીવમાં વેકેશન એન્જૉય કરી રહી છે. એક્ટ્રેસ પોતાની આ ટ્રિપ પરથી શાનદાર તસવીરો અને વીડિયો પણ ફેન્સની સાથે શેર કરી રહી છે. આ બધાની વચ્ચે તેને લેસેસ્ટ વીડિયો (Sunny Leone video from Maldives) એ ઇન્ટરનેટનો પારો ચઢાવી દીધો છે. કેમ કે આમાં તે રેડ બિકીનીમાં જબરદસ્ત હૉટ અંદાજમાં દેખાઇ રહી છે. ફેન્સ પણ વીડિયો પર પોતાનુ રિએક્શન આપી રહ્યાં છે.
સની લિયૉનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર વેકેશનનો વીડિયો શેર કર્યો છે, જેમાં તે માલદીવના બીચ પર દેખાઇ રહી છે. એક્ટ્રેસને લાલ મોનોકિનીમાં દોડતી જોઈ શકાય છે. તેણે કાળા રંગના ગોગલ્સ પણ પહેર્યા છે. તેના વાળ ખુલ્લા છે અને તે દોડતી જોવા મળી રહી છે. વીડિયોના સાથે એક્ટ્રેસે લખ્યું છે - ‘બેબી હું તારા માટે દોડી રહી છું. આ પ્રાઈવેટ આઈલેન્ડ અમારા માટે છે. આભાર.’આ સાથે તેણે ઘણા લોકોને ટેગ પણ કર્યા છે. આ વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.
ખાસ વાત છે કે એક્ટ્રેસ સની લિયૉની હાલમાં માલદીવમાં છે અને તે પરિવાર અને પતિ સાથે ફૂલ એન્જૉય કરી રહી છે. ફેન્સ પણ તેની તસવીરો અને વીડિયોને ખુબ લાઇક, કૉમેન્ટ અને શેર કરી રહ્યા છે. ઘણા ફેન્સ બોલ્ડ, અમેઝિંગ અને સની ડાર્લિંગની કોમેન્ટ કરી રહ્યા છે. તો ઘણા લોકોએ હાર્ટ અને ફાયર ઇમોજી પણ શેર કર્યા છે.
---
આ પણ વાંચો.........
આજથી IPL 2022ની શરૂઆત, જાણો ક્યારે, ક્યાંથી અને કેટલા વાગ્યાથી જોઇ શકાશે CSK vs KKR લાઇવ મેચ ?
ભાજપે કોંગ્રેસના ધારાસભ્યને 50 કરોડની ઓફર કરી, જાણો કોણે કર્યો આ દાવો
શું તમે કોઈ અભ્યાસક્રમમાં ઓનલાઇન અભ્યાસ કરી ડિગ્રી કરી રહ્યાં છો? તો આ સમાચાર તમારા માટે મહત્વના છે
પાતળા થવુ હોય તો આ 5 મસાલાને બનાવો ડાયેટનો ભાગ, ઝડપથી થશે વજનમાં ઘટાડો
Gym Tips: જિમ નિયમિત જાવ છો છતાં રિઝલ્ટ નથી મળતું, આ ટિપ્સને ફોલો કરો