Raveena Tandon On Metro 3 Car Shed: મહારાષ્ટ્ર (Maharashtra) આજકાલ ખુબ ચર્ચામાં ચઢેલુ છે, ક્યારેક ઉદ્વવ ઠાકરેની રાજગાદીને લઇને તો ક્યારેય એકનાથ શિન્દેના બળવાને લઇને, હવે આ લિસ્ટમાં વધુ એક ખાસ કિસ્સો જોડાઇ ગયો છે. સીએમ બદલાતા વધુ એક મુદ્દો ગરમાયો  છે, અને તે છે મેટ્રૉ 3 કારશેડ (Aarey Metro 3 Car Shed)નો. આને બનાવવા માટે જંગલને કાપવુ પડશે, જેની વિરુદ્ધ સામાન્ય પ્રજા જ નથી પરંતુ હવે સેલિબ્રિટીએ પણ વિરોધ કરી રહ્યાં છે, તેમાની એક છે રંવિના ટંડન.


બૉલીવુડ એક્ટ્રેસ રવિના ટંડન ઇચ્છે છે કે, મેટ્રૉ 3 કાર શેડ બનાવવા માટે જંગલને નુકશાન ના થવુ જોઇએ. તાજેતરમાં જ એક યૂઝરે એક્ટ્રેસ રવિના ટંડનને મુંબઇના મીડલ ક્લાસના સંઘર્ષ વિશે પુછ્યુ, તો એક્ટ્રેસે ટીનેજર્સ તેને ટીનેજર્સ દિવસો યાદ આવી ગયા અને એક્ટ્રેસે પોતાની દુઃખભરી કહાની વ્યક્ત કરી. 


રવિના ટંડન પોતાના ટ્વીટમાં લખ્યું- ટીનેજર્સના દિવસોમાં, લોકલ ટ્રેન અને બસોમાં મુસાફરી કરી છે, છેડતીનો શિકાર થઇ, હંસી મજાક અને બીજુ બધુ જ થયુ, જેમાંથી મોટાભાગની મહિલાઓ પસાર થાય છે. મે વર્ષ 1992માં પહેલીવાર કાર ખરીદી હતી, વિકાસનુ સ્વાગત છે. અમે માત્ર એક પ્રૉજેક્ટ માટે જવાબદાર નથી, પરંતુ જેટલા પણ પર્યાવરણ/વન્યજીવોની સુરક્ષાના સ્થાન જંગલને આપણે કાપી રહ્યાં છીએ, તે તમામ માટે આપણે જવાબદાર થવુ પડશે.  






વળી, એક અન્ય યૂઝરે રવિના ટંડને પુછ્યુ કે તેને છેલ્લીવાર લૉકલ ટ્રેનમાં મુસાફરી ક્યારે કરી હતી, જે તે મેટ્રૉની વિરુદ્ધમાં છે ? આના પર એક્ટ્રેસે એકવાર ફરીથી પોતાની સાથે શારીરિક શોષણનો ખુલાસો કર્યો છે. તેને ટ્વીટમાં લખ્યું- “1991 સુધી મે આ રીતે મુસાફરી કરી અને એક છોકરી હોવાના કારણે તમે જેમે કે વિના નામ વાળા ટ્રૉલર્સ દ્વારા પણ મને શારીરિક રીતે પરેશાન કરવામાં આવી. કામ શરૂ કરતા પહેલા મે સફળતા જોઇ અને પોતાની પહેલી કાર ખરીદી, નાગપુર છો, હર્યુભર્યુ છે તમારુ શહેર. કોઇની સફળતા કે કમાણી વિશે ના વિચારો. 


 






---


આ પણ વાંચો..... 


ગુજરાતમાં આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી


ગુજરાતના આ વિસ્તારોમાં મેઘમહેર, 28 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો


India Corona Cases Today: દેશમાં જુલાઈ મહિનામાં સતત ત્રીજા દિવસે નોંધાયા 16 હજારથી વધુ કેસ, જાણો આજની સ્થિતિ


Crime News: ‘ખુન કા બદલા ખુન’,અમદાવાદમાં પુત્રની હત્યા કરનાર યુવકને પરિવારે જાહેરમાં રહેંસી નાખ્યો


Accident: રોડ અકસ્માતમાં ગુજરાતના આ બીજેપી નેતાનું મોત, કાર્યકરોમાં શોકની લાગણી ફેલાઈ


LRD પરીક્ષાની આન્સર-કીમાં વિસંગતતા અંગે આવ્યા મોટા સમાચાર, જાણો શું છે બાબત