મુંબઇઃ બૉલીવુડમાં કામ કરતી વિદેશી મૂળની ફિલ્મી એક્ટ્રેસ મંદાના કરિમીએ મોટો ખુલાસો કર્યો છે. મંદાના કરિમીએ પોતાની સેક્સ લાઇફ અને રિલેશન પર મોટો ધડકો કરતાં કહ્યું કે, તેને અનેક પૈસાદાર પુરુષો સાથે સેક્સ માણ્યુ છે. ખાસ વાત છે કે એક્ટ્રેસ અને મોડલ મંદાના હાલમાં કંગના રનૌતના રિયાલિટી શૉ 'લૉકઅપ'માં જોવા મળી રહી છે. કંગના રનૌત આ શૉને હોસ્ટ કરે છે. શોના અન્ય સ્પર્ધકે તાજેતરમાં મંદાનાને ગોલ્ડ ડિગર એટલે કે પૈસાના લોભમાં મોટા લોકો સાથે અખબારી સંબંધો રાખવા વાળી કહી હતી. મંદાના કરીમીએ હવે આ અંગે પ્રતિક્રિયા આપી છે.


બૉલીવુડની 33 વર્ષીય ઇરાનીયન એક્ટ્રેસ મંદાના કરિમીએ પોતાને ગૉલ્ડ ડિગર ગણાવવા પર મોટો ખુલાસો કર્યો, તેને કહ્યું કે, "જ્યાં સુધી મારી ડેટિંગની વાત છે, તે સાચું છે કે મેં ઘણા શક્તિશાળી અને પૈસાદાર પુરુષોને ડેટ કર્યા છે. પરંતુ મેં ક્યારેય પૈસા માટે આવું કર્યું નથી. તે બધા જાણે છે કે મેં અમીર સાથેનો મારો સંબંધ એટલા માટે સમાપ્ત કર્યો કારણ કે તે મારા માટે મૂલ્યવાન ન હતા. સત્ય તો એ છે કે મારી સાથે ઘણી બધી વસ્તુઓ થઈ, જેણે મારું નામ અને મારું જીવન બરબાદ કર્યું.


'લોકઅપ'માં મંદાના મંદાના કરિમીએ હાલમાં જ તેના જીવન સાથે જોડાયેલી વાતનો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું- મારા પતિથી અલગ થયા બાદ હું ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઇ હતી.


આ પણ વાંચો...... 


રાજ્યમાં આજથી પડશે કાળઝાળ ગરમી, જાણો કેટલા ડિગ્રી સુધી પહોંચી શકે છે પારો


આ લક્ષણો દર્શાવે છે કે, આપની પ્રેગ્નન્સી અનહેલ્ધી છે, બાળકને પહોંચી શકે છે નુકસાન, ન કરો નજરઅંદાજ


ભારતની સોફ્ટવેર કંપની ઈન્ફોસિસે રશિયામાં પોતાનો બિઝનેસ સમેટી લીધો, જાણો કંપનીએ કેમ લીધો આ નિર્ણય


ગુજરાતની આ યુનિવર્સિટીએ ફીમાં કર્યો 10 ટકાનો વધારો


PM મોદીએ UPI ટ્રાન્ઝેક્શન ડેટાથી બનેલી ટ્યુન શેર કરી, કહ્યું- તે ખૂબ જ રસપ્રદ અને માહિતીપ્રદ છે