મરાઠી અને હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી જાણીતી  મરાઠી એક્ટ્રેસ ઇશ્વરી દેશપાંડેનું  20 સપ્ટેમ્બર સોમવારના દિવસે ભયંકર રોડ અક્સ્માતમાં નિધન થઇ ગયું. 25 વર્ષિય એક્ટ્રેસ તેમના મિત્ર શુભમ સાથે કારમાં ગોવા જઇ રહી હતી. આ દરમિયાન રોડ અક્સ્માતમાં બંનું નિધન થયું છે. મીડિયા રિપોર્ટ મુજબ અકસ્માત એટલો ભયંકર હતો કે, બંનેના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. અકસ્માત વહેલી સવારે 5:30એ બારદેઝ તાલુકા નજીક થયો હતો.


કઇ રીતે સર્જાયો ભયંકર અકસ્માત
એક્ટ્રેસ ઇશ્વરી દેશપાંડે તેમના મિત્ર શુભમ સાથે કારમાં ટ્રાવેલ કરી રહી હતી. આ સમયે કાર બારદેઝ તાલુકા નજીક કાર બાગા ખીણમાં ખાબકતાં ભંયકર અક્સ્માત સર્જાયો હતો. કાર સેન્ટ્રલ લોક હતી અને બંનેના મૃતદેહ અંદરથી મળ્યાં હતા. ઘટનાની જાણ થતાં કાર ડૂબી ગઇ હતી. ઉલ્લેખનિય છે કે,એક્ટ્રેસ અને શુભમ  ઓક્ટોબરમાં સગાઇ કરવાના હતા. હાલ એક્ટ્રેસ હાલ  મરાઠી અને હિન્દી બંને ફિલ્મનું શૂંટિંગ કમ્પિલિટ થઇ ગયું હતું જો કે તે હજુ સુધી રિલિઝ નથી થઇ શકી.  


અકસ્માતની પ્રાથમિક તપાસ કરતા જાણવા મળ્યું કે, ડ્રાઇવરે સ્ટીયરિગ પરથી કાબૂ ગુમાવતા કાર ખીણમાં ખાબકી હતી. મળતી માહિતી મુજબ કાર એક્ટ્રેસનો બોયફ્રેન્ડ શુભમ ચલાવી રહ્યો હતો. પોલીસ તપાસ મુજબ કાર બેકાબૂ થતાં બાગા ખીણમાં ખાબકી હતી અને કાર સેન્ટ્રલ લોક હતી અને બંનેના કારમાંથી મૃતદેહ મળ્યા છે.


 હૉટ એક્ટ્રે્સ સ્નેહા વાઘએ તેમનું દર્દ કર્યું વ્યક્ત
 લગ્ન ફક્ત એક શબ્દ નહીં હોતો પરંતુ સાત જન્મોનુ બંધન છે, પરંતુ દરેક વાર એવુ નથી થતુ, કેટલીક વાર બે એવા લોકો મળી જાય છે જેમનુ સાથે રહેવુ મુશ્કેલ બની જાય છે. આવામાં બન્નેનુ અલગ થઇ જવુ જ સારુ છે. 'જ્યોતિ' અને 'વીરા' જેવી પૉપ્યૂલર સીરિયલમાં કામ કરી ચૂકેલી હૉટ એક્ટ્રે્સ સ્નેહા વાઘ (Sneha Wagh)ની કહાણી પણ આવી જ છે. સ્નેહા વાઘએ બે વાર લગ્ન કર્યા છતાં પણ બે વાર અસફળ રહી. પહેલા પતિએ તેને શારીરિક શોષણ કર્યુ તો બીજાએ પણ ટૉર્ચર કરી. 





વર્ષ 2018માં સ્નેહા વાઘે એબીપી ન્યૂઝને પોતાના પહેલા લગ્ન તુટવા વિશે જણાવ્યુ હતુ અને તેને બીજા લગ્નને લઇને પણ વાત કરી છે. સ્નેહા વાઘે માત્ર 19 વર્ષની ઉંમરમાં અવિષ્કાર દાર્વેકર (Avishkar Darvekar) સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નમાં તેને ડૉમેસ્ટિક વાયૉલેન્સનો શિકાર થવુ પડ્યુ હતુ. પહેલા લગ્ન તુટવા પર તેને બતાવ્યુ કે, હું એ નહીં કહુ કે તે ખોટો છોકરો હતો, પરંતુ હા, મારા માટે બરાબર ન હતો. બે અસફળ લગ્ન બાદ મે અનુભવ કર્યો કે પુરુષોને હેડસ્ટ્રૉન્ગ મહિલાઓ પસંદ નથી. આપણા સમાજમાં ધારણા છે કે માત્ર પુરુષ જ પરિવારની દેખરેખ કરી શકે છે. પરંતુ તે સત્ય નથી. મને ખબર છે કે હું અમારા પરિવારને ચલાવવા માટે સક્ષમ છું.