Richa Chadha, બીટાઉનની જાણીતી એક્ટ્રેસમાની એક છે ઋચા ચઢ્ઢા. પોતાના બેબાક અંદાજ અને ગ્લેમરસ લૂકના કારણે ઋચા ચઢ્ઢા હંમેશા ચર્ચામાં રહે છે. એકવાર ફરીથી તેને પોતાના લૂકથી ફેન્સને ઘાયલ કરી દીધા છે. સોશ્યલ મીડિયા પર ઋચા ચઢ્ઢા ખુબ એક્ટિવ રહે છે, એટલુ જ નહીં તે ફેન્સની વચ્ચે પોતાનો ક્રેઝ વધારવા માટે કોઇ મોકો નથી છોડતી.
ઋચા ચઢ્ઢાની લેટેસ્ટ તસવીરોએ અત્યારે સોશ્યલ મીડિયા પર હડકંપ મચાવી દીધો છે. કેમ કે ઋચા ચઢ્ઢાએ જે તસવીરો શેર કરી છે તે એકદમ સ્ટનિંગ લૂક વાળી છે, આવામાં ફેન્સને પણ આ તસવીરો પરથી નજર હટાવવાનુ મુસ્કેલ બની ગયુ છે.
લેટેસ્ટ તસવીરોમાં ઋચા ચઢ્ઢાએ ઓફ શૉલ્ડર ડેનિમ ટૉપ અને લેધર ફ્રન્ટ કટ શોર્ટ સ્કર્ટ પહેરેલો છે, જેમાં તે ખુબ સિઝલિંગ લાગી રહી છે. લેટેસ્ટ તસવીરોમાં ઋચા ચઢ્ઢા ક્યારેક ઉભી રહીને તો ક્યારેક બેસીને એકથી એક ચઢિયાતા દિલકશ પૉઝ આપતી દેખાઇ રહી છે. તેનો આ અંદાજ જોઇને કોઇપણ દિવાના થઇ જશે.
ઋચા ચઢ્ઢાની આ તસવીરોને હજારો લાઇક્સ મળી ચૂકી છે. ઇન્સ્ટાગ્રામ પર એક્ટ્રેસના 2.1 મિલિયન ફોલોઅર્સ છે, જે તેને ખુબ પસંદ કરે છે.
---
આ પણ વાંચો.........
જાણો કોણ છે સાંસદ ચંદ્ર આર્ય, જેમણે કેનેડાની સંસદમાં આપ્યું કન્નડમાં ભાષણ
કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો ક્યારથી મળશે ગરમીમાં રાહત
જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ VHPનું પ્રથમ નિવેદન સામે આવ્યું, જાણો શું કહ્યું
Bollywood Vs South પર અક્ષય કુમારે કહ્યુ- દેશમાં ભાગલા પાડવાનું બંધ કરો