Priyanka Chopra Russia vs Ukraine: બૉલીવુડથી લઇને હૉલીવુડ સુધી પોતાની અદાકારી બતાવીને પ્રખ્યાત થઇ ચૂકેલી દેસી ગર્લ પ્રિયંકા ચોપડા આજકાલ ફરી એકવાર ચર્ચામાં છે. અત્યારે પ્રિયંકા ચોપડા પોતાના પતિ નિક જોનાસ માતા પિતા તરીકે જીવન જીવવાનો આનંદ લઇ રહ્યાં છે. તાજેતરમાં જ પ્રિયંકા ચોપડાએ રશિયા અને યૂક્રેન યુદ્ધની વચ્ચે ફસાયેલા નાના બાળકો માટે એક ખાસ ભાવુક પૉસ્ટ શેર કરી છે. 


પ્રિયંકા ચોપડા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, પોતાના બિઝી શિડ્યૂલ છતાં પ્રિયંકા ચોપડા સોશ્યલ મીડિયા દ્વારા પોતાના વિચારો અને તસવીરો હંમેશા શેર કરતી રહી છે. આ બધાની વચ્ચે 100 દિવસથી સતત ચાલી રહેલા રશિયા અને યૂક્રેન યુદ્ધ દરમિયાન ફંસાયેલા બાળકો માટે પ્રિયંકા ખુબ ચિંતિત દેખાઇ રહી છે.  


ખરેખરમાં પ્રિયંકા ચોપડા પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર સ્ટૉરીમાં એક ઇમૉશનલ પૉસ્ટ શેર કરી છે, જેમાં પીસીએ લખ્યું છે કે 100 દિવસ મોતના, 100 દિવસ દુઃખના, 100 દિવસ ડરના, 100 દિવસ વૉરના. આ રીતે પ્રિયંકા ચોપડાએ પોતાની વાત કહેતા આ દ્વિતિય વિશ્વ યુદ્ધ દરમિયાન બાળ સંરક્ષણ સંકટ ઉભુ થઇ રહ્યું છે. સાથે જ પ્રિયંકા ચોપડાએ યૂનિસેફને ધ્યાને પોતાનો મત આપતા લખ્યું- કે પરિવાર સંઘર્ષ અને કૉવિડ 19ના ભયની વચ્ચે બાળકોને સુરક્ષિત રાખવા માટે સંભવ પ્રયાસ કરતા રહે. યૂનિસેફ બાળકોનુ સમર્થન માટે આ કરી રહ્યું છે. 


આ પણ વાંચો..... 


રવિચંદ્રન અશ્વિને શેર કર્યો ઐતિહાસિક ગાબા ટેસ્ટનો કિસ્સો, કહ્યું - અમારા કૉચ ડ્રૉ ઇચ્છતા હતા, પરંતુ આ ખેલાડી..........


Booster Dose: Corbevax ના બૂસ્ટર ડોઝને DGCIની મંજૂરી, બાયોલોજિકલ ઈ એ કરી જાહેરાત


Electric Tractor: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત, દેશમાં જલ્દી જ લોન્ચ થશે ઇલેક્ટ્રિક ટ્રેક્ટર અને ઇલેક્ટ્રિક ટ્રક


CBIએ મૃત જાહેર કરેલી મહિલા કોર્ટમાં જજ સામે હાજર થઇ, જાણો ચોંકવનારા આ મામલા વિશે


Covid Cases Update: : ફરી એકવાર કોરોનાએ માથું ઉંચક્યું, દિલ્લીમાં કોરોનાના 405 નવા કેસ,કેરળમાં હાલ બેહાલ


PM Kisan Tractor Yojana: ટ્રેકટર ખરીદવા સરકાર આપી રહી છે ખેડૂતોને 50 ટકા સુધીની સબસિડી, આ રીતે ઉઠાવો લાભ


Drip Irrigation Technique: ઓછા પાણીએ બમણી કમાણી, જાણો ટપક સિંચાઈ ટેકનીકના ફાયદા