Cannes 2017: રેડ કાર્પેટ પર ઐશ્વર્યા રાયનો જોવા મળ્યો Hot સિન્ડ્રેલા અવતાર, જુઓ Pics
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો. (Photo: AFP)
સૌશિય મીડિયા પર #AishwaryaAtCannesની સાથે ઐશ્વર્યાના ફેન્સ સતત આ અભિનેત્રીની ચર્ચા કરી રહ્યા છે અને તસવીર શેર કરી રહ્યા છે. (Photo: AFP)
ઐશ્વર્યા રાયના આ લુકની ખૂબ ચર્ચા થઈ રહી છે. (Photo: AFP)
ઐશ્વર્યા રાય પ્રથમ દિવસે જે અવતારમાં જોવા મળી હતી તે જોઈને તેના ફેન્સ બીજા દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
જણાવીએ કે કાન્સમાં ઐશ્વર્યા રાય ફેશન બ્રાન્ડ લોરિયલ પેરિસનું પ્રતિનિધિત્વ કરી રહી છે. (Photo: AFP)
રેડ કાર્પેટ પર કંઈક આ અંદાજમાં ઐશ્વર્યા રાય નમસ્તે કરતી જોવા મળી. (Photo: AFP)
આ ઐશ્વર્યા રાયનું 16મું વર્ષ છે. (Photo: AFP)
ઐશ્વર્યા રાય બચ્ચન આ કાન્સમાં છેલ્લા 15 વર્ષથી સામેલ થઈ રહી છે. (Photo: AFP)
ઐશ્વર્યા રાયે અહીં રેડ કાર્પેટ પર ડિઝાઈનર Michael Cincoનો પાઉડર બ્લૂ બાલગાઉડ ડ્રેસ પહેર્યો અને એકદમ રાજકુમારી જેવી લાગી રહી હતી. (Photo: AFP)
તેની તસવીરો જોઈને કોઈને પણ એ અંદાજ ન આવે કે આ અભિનેત્રી 43 વર્ષની છે. (Photo: AFP)
70માં કાન્સ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાય ડિઝની પ્રિન્સેસની જેમ પહોંચી. (Photo: AFP)
બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણની કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ચાલુ વર્ષે ધમાકેદાર એન્ટ્રી બાદ હવે બધાની નજર બોલીવુડની સુંદર અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન પર છે. ગઈકાલે ઐશ્વર્યા રાય બચ્ચને રેડ કાર્પેટ પર ધમાકેદાર એન્ટ્રી કરી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -