આ છે સલમાનની ફિલ્મ ટ્યૂબલાઈટની હીરોઈન, જુઓ હોટ તસવીરો. જાણો તેના વિશે બધું જ
ટ્યૂબલાઇટમાં Zhu Zhu અને સલમાનને કબીર ખાન ડિરેક્ટ કરશે. આ અગાઉ કબીર, સલમાનની સાથે એક થા ટાઇગર અને બજરંગી ભાઇજાનમાં કામ કરી ચૂક્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppZhu Zhuએ બીજિંગ ટેકનોલોજી એન્ડ બિઝનેસ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફ્રોમેશનની ડિગ્રી લીધી છે.
મુંબઇઃ બોલિવૂડ એક્ટર સલમાનની અપકમિંગ ફિલ્મ ‘ટ્યૂબલાઇટ’માં સલમાનની સાથે હોટ ચાઇનીઝ એક્ટ્રેસ જોવા મળી શકે છે.
સલમાનની સાથે Zhu Zhuને કેમ લેવામાં આવી છે તેનો અંદાજ તેની સુંદરતા જ સમજી શકાય છે.
સલમાનની સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરનારી એક્ટ્રેસનું નામ 'Zhu Zhu' છે.Zhu Zhu સલમાનની સાથે કામ કરવાની સાથે ખુશ જોવા મળી રહી છે. તેણે સોશિયલ મીડિયા પર સલમાન સાથેની તસવીરો પણ પોસ્ટ કરી હતી.
સલમાન ખાન બોલિવૂડમાં નવી નવી હિરોઇનોને લોન્ચ કરવા માટે જાણીતો છે. તેની સાથે કામ કરનારી એક્ટ્રેસિસમાં અત્યાર સુધી અનેક એક્ટ્રેસનું નામ જોડાઇ ચૂક્યું છે.
Zhu Zhuનો જન્મ એક મિલિટ્રી પરિવારમાં 19,જૂલાઇ 1984ના રોજ ચીનના બીજિંગમાં થયો હતો. આ પ્રકારે Zhu Zhu સલમાન ખાનથી તે 18 વર્ષ નાની છે.
આ ચાઇનીઝ એક્ટ્રેસનું કામ ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની સંભાળે છે, જે કંપની દીપિકા પાદુકોણનું કામ મેનેજ કરે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -