લગભગ તમામ સામાજિક મુદ્દે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતી એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે વોય આપ્યા બાદ પોલિંગ બૂથથી તેનો ફોટો શેર કર્ય હતો. ફોટાના કેપ્શનમાં તેણે લખ્યું, મારું વોટ આપવાનું કામ થઈ ગયું છે. શું તમે વોટ કર્યો ? તેના આ ટ્વિટ પર અનેક લોકોએ કમેન્ટ કરી હતી.
સ્વરા ભાસ્કર નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસીનો વિરોધ કરી રહેલા બોલિવૂડ હસ્તીઓ પૈકીની છે. જેને લઈ તેને ટ્રોલ પણ કરવામાં આવી હતી. સ્વરા ભાસ્કરે તેના ટ્વિટને લઈ ચર્ચામાં રહે છે.
ABP Exit Poll: દિલ્હીમાં ભાજપની સીટો વધશે, કેજરીવાલની બનશે સરકાર, જાણો કેટલી બેઠક મળશે
Delhi Exit Poll: ફરી બનશે કેજરીવાલ સરકાર, જાણો કેટલી બેઠકો મળશે
INDvNZ: રવિન્દ્ર જાડેજાએ તોડ્યો ધોનીનો મોટો રેકોર્ડ, જાણો વિગત