Dsha Patani Brutally Trolled For Wearing Small Top: દિશા પટ્ટણી પોતાની ટૉન્ડ બૉડીને જબરદસ્ત રીતે ફ્લૉન્ટ કરે છે. તેના ફિગરના ફેન્સ ખુબ દિવાના છે. સોશ્યલ મીડિયા પર દિશાની એકથી એક ચઢિયાતી તસવીરો જોવા મળે છે. બિકીનીથી લઇને શૉર્ટ ડ્રેસમાં તે પોતાના ફેન્સનુ ખુબ ધ્યાન ખેંચે છે. પરંતુ હાલમાં તે પોતાના એક ડ્રેસને લઇને ખુબ ટ્રૉલ થઇ છે.


ખરેખરમાં, પોતાના દોસ્તો સાથે મુલાકાત કરવા માટે એક્ટ્રેસ દિશા પટ્ટણી એટલો ટુંકો ડ્રેસ પહેરીને પહોંચી હતી કે તે તેને સંભાળી પણ નહતી શકતી. આ નાના ટૉપમાં મીડિયાના કેમેરામાં કેદ થઇ ગઇ હતી. એક્ટ્રેસની તસવીરો અને વીડિયો બાદમાં વાયરલ થતાં લોકોએ જબરદસ્ત રીતે એક્ટ્રેસનુ ટ્રૉલિંગ શરૂ કરી દીધુ હતુ. ટ્રૉલર્સને દિશાના ટુંકા કપડામાં નવો અવતાર ખટક્યો હતો, અને સોશ્યલ મીડિયા પર લોકો વિચિત્ર પ્રકારની કૉમેન્ટ કરવા લાગ્યા હતા. લોકો તેને ઉર્ફી જાવેદ અને પૂનમ પાંડે સાથે સરખામણી કરવા લાગ્યા હતા. 






 


ટ્રૉલર્સના નિશાને દિશા પટ્ટણી  -


દિશા પટ્ટણીની લેટેસ્ટ તસવીરો વાયરલ થઇ હતી, જેમાં એક્ટ્રેસ સફેદ કલરના એકદમ નાના ટૉપમાં દેખાઇ રહી છે. આ ટૉપમાં ખુદ જ અનકૉન્ફૉર્ટેબલ અનુભવી રહી છે. આમ તો આ કોઇ પહેલો મોકો નથી જ્યારે દિશા પોતાના રિવીલિંગ આઉટફિટને લઇને ટ્રૉલ થઇ હોય. આ પહેલા પણ અનેકવાર ટ્રૉલર્સે દિશા પટ્ટણીની ખેંચ કરી છે. એક યૂઝરે કૉમેન્ટ કરતા લખ્યું- બીજી ઉર્ફી જાવેદ, વળી બીજાએ લખ્યું પૂનમ પાંડેની સ્ટાઇલ કૉપી કરી રહી છે.




આ પણ વાંચો......... 


World Lion Day 2022 : આખા વિશ્વમાં એશિયાઇ સિંહ ફ્કત ગુજરાતમાં, આજે થશે ઉજવણી


Swapna Shastra: શું આપને પણ સપનામાં દેખાઇ છે આ 4 વસ્તુઓ,આવનાર મુસીબતના છે સંકેત


Zoonotic Langya virus: ચીનમાં મળ્યો વધુ એક ખતરનાક વાયરસ, જાણો કેટલો છે ખતરનાક


Angarak Yog: આ રાશિ માટે 10 ઓગસ્ટ બાદનો સમય છે શુભ, આ ખતરનાક યોગથી મળશે મુક્તિ, ભાગ્યમાં થશે વૃદ્ધિ


School Closed: દેશના આ રાજ્યમાં કોરોનાના કેસ વધતાં ફરી સ્કૂલો થશે બંધ ? જાણો શું કહે છે એક્સપર્ટ


India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં ફરી આવ્યો મોટો ઉછાળો, દૈનિક પોઝિટિવિટી રેટ ચિંતાજનક