બેબી બંપ સાથે આ એક્ટ્રેસે કરાવ્યું દિવાળી ફોટોશૂટ, તસવીર થઈ Viral
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે નેહાને પૂછવામાં આવ્યું કે તેણે બેબી ગર્લ જોઈએ છે કે બેબી બોય તો તેણે કહ્યું, મને હેલ્થી બાળક જોઈએ. અંગદ હંમેશા કહે છે કે તેને ગોલ્ડ મેડાલિસ્ટ જોઈએ છે.
તસવીરમાં પરિવાર સાતે નેહા ધૂપિયા અને અંગદ બેદી. નેહા પોતાની લાઈફના સુંદર પળોને એન્જોય કરી રહી છે.
પ્રગ્નેન્સીને કારણે નેહા હાલમાં મોટેભાગે મેક્સી ડ્રેસીસમાં જોવા મળી રહી છે. અંગદ આજકાલ નેહાનું ખાસ ધ્યાન રાખી રહ્યો છે.
તે સ્ટાઈલના મામલે બોલિવૂડ અને ફેશન વર્લ્ડનું મોટું નામ છે. પ્રેગ્નેન્સીના સમયે પણ તેનો સ્વેગ કોઈથી ઓછો નથી.
રેડિયો શો નો ફિલ્ટર નેહાના શૂટિંગ સમયે તેની તસવીરો સામે આવતી રહે છે.
પતિ સાથે રોમાન્ટિક પોઝ આપી રહેલ નેહાએ ખૂબ જ ગોર્જિયસ લાગી રહી છે. પ્રેગ્નેન્સી દરમિયાન પણ તે કામ કરી રહી છે.
નેહાએ દિવાળી ફોટોશૂટની આ તસવીર વાયરલ થઈ રહી છે. તેમાં પતિ અંગદ સાથે નેહાની શાનદાર કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. તસવીરમાં નેહા ધૂપિયા બેબી બંપ ફ્લોન્ટ કરી રહી છે.
મુંબઈઃ પ્રેગ્નેન્ટ નેહા ધૂપિયા આ વર્ષે બોલિવૂડની અનેક દિવાળી પાર્ટીનો હિસ્સો રહી છે. ફેસ્ટિવલ સીઝનમાં એક્ટ્રેસનો ટ્રેન્ડી અને સ્ટાઈલિશ લુક જોવા મળ્યો હતો. તેના ચેહરા પર પ્રેગ્નેન્સી ગ્લો સ્પષ્ટ જોવા મળ્યો હતો. નેહાએ ઈન્સ્ટા એકાઉન્ટ પર દિવાળી પાર્ટી લુકની અનેક તસવીર શેર કરી છે. તેમાં એક્ટ્રેસની સાથે અંગદ બેદી પણ જોવા મળી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -