બોલિવૂડ સેલેબ્સની ફેશન ચોઈસ વિશે ટ્રોલ કરવા તે સામાન્ય વાત થઈ ગઈ છે. જોકે સોશિયલ મીડિયાનો પાવર છે, માટે બધાને બોલવાનો, કમેન્ટ કરવાનો અને તેમના કામ કે લુકની પ્રશંસા કે ટીકા કરવા માટે સ્વતંત્ર છે.
ફિલ્મ ડ્રીમ ગર્લમાં જોવા મળેસ નુસરત ભરુચાનો એક કાર્યક્રમમાં થાઈ હાઈ સ્લિટ ગાઉન પહેરેલ જોવા મળી હતી. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર નેટિજન્સ, દ્વારા તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. તેનું ગાઉનું સ્લિટ તેના થાઈ સુધી ખત્મ ન થતા તેની કમર સુધી જાય છે.
એક યુઝરે લખ્યું કે લેવલ ઓફ ફેશન ડિઝાઇનર, ક્યાં ક્યાં કેચી ચલાવે છે આજ કાલના ડિઝાઇનર સાહેબ, બીજા યુઝરે લખ્યું ઉફ...આ દેશમાં કેટલી ગરીબી આવી ગઇ છે.
વર્કફ્રંટની વાત કરીએ તો નુસરત જલ્દી જ રાજકુમાર રાવ સાથે ફિલ્મ છલાંગમાં નજરે પડશે. આ ફિલ્મ એક પીટી માસ્ટરની ઇસ્પિરેશનલ સ્ટોરી છે.