Feminaના કવર પર જોવા મળ્યો ઐશ્વર્યાનો ગ્લેમરસ અંદાજ, જુઓ Pics
તાજેતરમાં જ ફિલ્મ ‘ફન્ને ખાં’નો એશનો લુક બહાર આવ્યો હતો. આ લુક તદ્દન હટકે છે અને લોકોને ઘણો જ પસંદ આવી રહ્યો છે. આ ફિલ્મમાં ઐશ્વર્યાની સાથે અનિલ કપૂર પણ છે. બંને 15 વર્ષ પછી કોઈ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યો છે. આ પહેલા તેણે ‘હમારા દિલ આપકે પાસ હૈ’માં કામ કર્યું હતું. આ ફિલ્મ આગામી વર્ષે ઈદના પ્રસંગે રિલીઝ થશે. રસપ્રદ એ છે કે, સલમાન ખાનની ફિલ્મ ‘રેસ 3’ પણ આ દિવસે રિલીઝ થઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફેશન મેગેઝિન ફેમિનાએ 2018ની સૌથી સુંદર મહિલાઓનું લિસ્ટ બહાર પાડ્યું છે અને તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી કે, તેના કવર પર ઐશ્વર્યા છે. લાઈટ ગોલ્ડન કલરના ફુલ સ્લીવ શર્ટની સાથે એશના કર્લી વાળ ઘણા જ સુંદર લાગી રહ્યા છે. તો તેના ચહેરાનો મેકઅપ તેને વધારે હોટ બનાવી રહ્યો છે.
ફેશનના મામલે ઐશ્વર્યા રાય દરેક જગ્યાએ પોતાની અલગ ઓળખ બનાવી લે છે. પછી તે ઇન્ટરનેશનલ રેડ કાર્પેટ પર ડાર્ક પર્પલ લિપ્સ્ટિક હોય કે પછી ઘરેલુ ઇવેન્ટ્સમાં તેની સાડી હોય, તેની ફેશનની ચર્ચા દરેક જગ્યાએ થતી હોય છે.
મુંબઈઃ ઐશ્વર્યા રાય બચ્ચને 1994માં મિસ વર્લ્ડ બન્યા બાદ તેની લોકપ્રિયતા સતત વધી છે. પછી તે ફીલ્મ હોય કે એવોર્ડ્ય હોય કે તેનું સ્ટાઈટલ સ્ટેટમેન્ટ, દરેક જગ્યાએ તે ખુદને સાબિત કરતી જોવા મળી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -