મણિકર્ણિકામાં કંગનાના લૂકની લોકોએ ઉડાવી મજાક, કહ્યું- રાની લક્ષ્મીબાઇ નહીં, વેમ્પાયર બાઇ લાગી રહી છો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ મીમ્સ એકદમ ફની છે. કંગના ના મો પર લોહી પડવાને લઇને લોકો જબરદસ્ત મજાક બનાવી રહ્યાં છે. એક યૂઝરે લખ્યું છે કે કંગનાના મો પર વિમલ પાન મસાલા છે. બીજાએ લખ્યુ છે કે તે રાની લક્ષ્મીબાઇ નથી, વેમ્પાયર બાઇ લાગી રહી છે. જુઓ વાયરલ થયેલા કેટલાક ફની મીમ્સ.....
મૂવીમાં કંગનાના એક્શન સીનને લઇને ફની મીમ્સ વાયરલ થઇ રહ્યા છે. ટીઝરમાં એક સીન છે જ્યાં ફાઇટના સમયે કંગનાના મો પર લોહી પડે છે. આ સીન પર અનેક મીમ્સ વાયરલ થઇ રહ્યાં છે.
મુંબઇઃ કંગના રનૌતની મચઅવેટેડ ફિલ્મ મણિકર્ણિકાનું ટીઝર રિલીઝ થયા બાદથી તે ચર્ચામાં છે. આમાં કંગના રાની લક્ષ્મીબાઇની ભૂમિકા નિભાવી રહી છે. ટીઝરમાં કંગનાનો એક્શન અને પારંપરિક લૂક લોકોને ઇમ્પ્રેશ કરી રહ્યો છે. યુટ્યૂબ પર ટિઝરને અત્યાર સુધી 11,114,077 વ્યૂઝ મળી ચૂક્યા છે. મૂવી આગામી વર્ષે 25 જાન્યુઆરીએ રિલીઝ થશે. પણ હાલ મણિકર્ણિકા ઇન્ટરનેટ પર હૉટ ટૉપિક બની ગઇ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -