સોશિયલ મીડિયા પર કઈ ભારતીય અભિનેત્રીને ગણાવાઈ પાકિસ્તાની? અભિનેત્રીએ આપ્યો શું જવાબ?
સ્પષ્ટ છે કે, આ કોમેન્ટમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2017માં ભારત-પાકિસ્તાનના મેચની વાત થઈ રહી હતી. જ્યાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. રોહિત રાજ રાજે કોમેન્ટમાં ગૌહરને એક પાકિસ્તાની ગણાવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ કોમેન્ટ વાચીને ગૌહર ખાન ભકડી ગઈ. તેણે લખ્યું કે, મારો દેશ તો ભાર છે, મને લાગે છે કે તું કોઈ અન્ય ગ્રહ પરથી આવ્યો છે મને બધા દેશો સાથે પ્રેમ છે, હું બધા ધર્મોનું સન્માન કરું છું, પરંતુ તારા જેવા તુચ્છ લોકો આ વાતને નહીં સમજી શકે. તારું ભલું થાય એવી પ્રાર્થના કરું છું.
ગૌરની આ તસવીર પર તેના ફેન્સે લાઈક અને કોમેન્ટ કરવાનું શરૂ કર્યું. કમોન્ટના સિલસિલામાં એક વ્યક્તિએ એવી કોમેન્ટ કરી જે વાંચીને ગૌહર ભકડી ગઈ. રોહિત રાજ નામના ફોલોઅરે લખ્યું કે, અફસોસ છે કે ગઈકાલે તમારી ટીમ મેચ હારી ગઈ, કોઈ વાંધો નહી, ફરી ક્યારેક તક મળશે.
નવી દિલ્હીઃ ખૂબસુરત અભિનેત્રી બિગ બોસ 7ની વિજેતા ગૌહર ખાન સૌશિયલ મીડિયા પર ખૂબ જ એકટ્વિ છે. હાલમાં જ તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર પોસ્ટ કરી હતી. જેમાં તેણે એક મોતી જડેલ જેકેટ પહેર્યું હતું અને આ જેકેટ માટે પોતાના મિત્રનો આભાર માન્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -