પોતાના જ મેરેજમાં બોલિવૂડના કયા અભિનેતાએ કર્યો જોરદાર ડાન્સ, જુઓ Wedding Photos
ગૌતમ અને પંખુડીની વચ્ચે લગભગ 14 વર્ષનું અંત છે. પંખુડી 26 વર્ષની છે જ્યારે ગૌતમ 40 વર્ષનો છે. બંનેની પ્રથમ મુલાકાત ટીવી શો સૂર્યપુત્ર કર્ણના સેટ પર થઈ હતી. આ પૌરાણિકમાં ગૌતમે કર્ણ જ્યારે પંખુડીએ દૌપદીનો રોલ નિભાવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસરસ્વતીચંદ્ર, મહાકુંભ:એક રહસ્ય, એક કહાની, સૂર્યપુત્ર કર્ણ જેવા ટીવી શો માં મુખ્ય ભૂમિકા નિભાવીને મશહૂર થયેલા ગૌતમે પોતાની બોલીવુડ કરિયરની શરૂઆત ફિલ્મ અક્સર 2થી કરી છે. જેમાં તેની જોડી અભિનેત્રી જરીખ ખાન સાથે જામી હતી, પરંતુ આ ફિલ્મ દર્શકોએ આર્કષવામાં નિષ્ફળ રહી હતી.
આ બંને કપલની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં ગૌતમ પોતના લગ્નમાં મન મુકીને નાચતો જોવા મળી રહ્યો છે.
નવી દિલ્લી: ફિલ્મ અક્સર 2 અને ટીવી શો 'સૂર્યપૂત્ર કર્ણ' થી જાણિતા અભિનેતા ગૌતમ રોડેએ પ્રમિકા પંખુડી અવસ્થી સાથે સોમવારે લગ્ન કર્યા હતા. ગત વર્ષે ગુપચુપ સગાઈ કર્યા બાદ, દિલ્લીથી 150 કિલોમીટર દૂર અલવરમાં પરિવાર અને મિત્રોની હાજરીમાં સાત ફેરા લીધા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -