PICS: મુંબઈ ઈંડિયંસની પાર્ટીમાં દિકરી હિનાયા અને ગીતા સાથે પહોંચ્યો હરભજન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
આઈપીએલ 10ની શરૂઆત થઈ ચૂકી છે. મુંબઈ ઈંડિયન્સ ટીમે બે મેચ રમી છે, જેમાંથી એક મેચ જીતી છે અને એક હારી છે. આઈપીએલની સાથે આ ટીમને પણ દસ વર્ષ થઈ ચૂક્યા છે. આ નિમિત્તે ટીમના માલિક નીતા અને મુકેશ અંબાણીએ મુંબઈમાં એક ખાસ પાર્ટીનું આયોજન કર્યુ હતું. આ પાર્ટીમાં બોલીવુડ સ્ટાર્સ અને સ્પોર્ટ્સ હસ્તીઓ આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
5
6
7
8
9
10
11
આગળ જુઓ વધુ તસવીરો
12
આ કપલે બ્લુ કલરના મેચિંગ ડ્રેસમાં પહોંચ્યા હતા.
13
જ્યા હરભજનની દિકરી હિનાયા હીર પીળા કલરના ડ્રેસમાં ક્યુટ લાગી રહી હતી.
14
આ પાર્ટીમાં હરભજન સિંહ પત્ની ગીતા બસરા અને દિકરી હિનાયા સાથે પહોંચ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -