'દિવસે સેટ પર મને અમ્મા કહે છે ને રાત્રે સેક્સ માણવા આવવા કહે છે, મેં શું પહેર્યું છે એ પણ પૂછે છે', કઈ અભિનેત્રીએ કર્યો આ ધડાકો?
જ્યારે ફિલ્મ જગતના કાળા ચહેરા વિશે પુછવામાં આવ્યું ત્યારે સાઉથ-તેલુગુ એક્ટ્રેસ સંધ્યાએ સામે આવીને ચહેરાને બેનકાબ કરતાં કહ્યું કે, મોટાભાગના લોકો શૂટિંગના સેટ પર મને મધર અને આન્ટી માને છે, તેઓ મને અમ્મા તરીકે બોલાવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસંધ્યાએ આગળ કહ્યું કે, તે લોકો 'દિવસે સેટ પર મને અમ્મા કહે છે ને રાત્રે સેક્સ માણવા તેમની પાસે આવવાનું કહે છે, ઉલ્લેખનીય છે કે, છેલ્લા 10 વર્ષથી સંધ્યા ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે.
એક એક્ટ્રેસે ધડાકો કરતાં કહ્યું કે, 'દિવસે સેટ પર મને અમ્મા કહે છે ને રાત્રે સેક્સ માણવા આવવા કહે છે, મેં શું પહેર્યું છે એ પણ પૂછે છે'. આ એક્ટ્રેસ બીજું કોઇ નહીં પણ તેલુંગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી સંધ્યા નાયડુ છે.
નવી દિલ્હીઃ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટ્રેસ દ્વારા રોજ નવા-નવા આરોપો બહાર આવી રહ્યાં છે. તાજેતરમાં જ સાઉથની એક્ટ્રેસ શ્રી રેડ્ડીએ પોતાને સેક્સ્યૂઅલી હેરેસમેન્ટ થયું હોવાની વાત જાહેરમાં કબુલી, તેને ન્યૂડ થઇને વિરોધ પણ કર્યો હતો. હવે આ કડીમાં અન્ય એક એક્ટ્રેસે વધુ એક ફિલ્મ જગતના કાળા સામ્રાજ્યનો ચહેરો છતો કર્યો છે.
સંધ્યાએ અન્ય એક ખુલાસો કર્યો, તેને કહ્યું કે, એક જણાએ તો મને મેં શું પહેર્યું છે, મારા ટ્રાન્સપરન્સ ડ્રેસ વિશે પણ પુછી લીધુ હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -