IIFA 2017: શાહિદ બેસ્ટ એક્ટર તો આલિયાને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગરઃ કનિકા કપૂર(ઉડતા પંજાબ) અને તુલસી કુમાર(એરલિફ્ટ)
બેસ્ટ લિરિસિસ્ટઃ અમિતાભ ભટ્ટાચાર્ય-ચન્ના મેરેયા (એ દિલ હૈ મુશ્કિલ) - બેસ્ટ મેલ પ્લેબેક સિંગરઃ અમિત મિશ્રા(એ દિલ હૈ મુશ્કિલ)
વુમન ઓફ ધ યરઃ તાપસી પન્નુ - બેસ્ટ મ્યૂઝિક ડિરેક્ટરઃ પ્રીતમ(એ દિલ હૈ મુશ્કિલ)
બેસ્ટ પર્ફોર્મન્સ ઈન અ નેગેટિવ રોલઃજીમ સર્ભ(નીરજા) - સ્ટાઈલ આઈકોન ઓફ ધ યરઃ આલિયા ભટ્ટ
સ્પેશિયલ મેન્શનઃ એ.આર.રહેમાન (ભારતીય સિનેમામાં 25 વર્ષના યોગદાન બદલ)- બેસ્ટ એક્ટર ઈન કોમિક રોલઃવરૂણ ધવન(ઢિશૂમ)
બેસ્ટ સપોર્ટિંગ રોલ મેલઃઅનુપમ ખેર (એમ.એસ.ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી) - બેસ્ટ સપોર્ટિંગ રોલ ફિમેલઃ શબાના આઝમી(નીરજા)
બેસ્ટ એક્ટ્રેસઃ આલિયા ભટ્ટ(ઉડતા પંજાબ)- બેસ્ટ ડિરેક્ટરઃ અનિરુદ્ધા રોય ચૌધરી(પિંક)
બેસ્ટ મેલ ડેબ્યૂઃ દલજીત દોસાંજ (ઉડતા પંજાબ) - બેસ્ટ એક્ટરઃ શાહિદ કપૂર(ઉડતા પંજાબ)
વુમન ઓફ ધ યરઃ તાપસી પન્નુ - બેસ્ટ ફિલ્મઃ નીરજા- બેસ્ટ ફિમેલ ડેબ્યૂઃ દિશા પટની(એમ.એસ.ધોનીઃ અનટોલ્ડ સ્ટોરી)
આ ફંક્શનમાં અનેક દિગ્ગજ સ્ટાર્સ સામેલ થયા હતા. જેમાં શિલ્પા શેટ્ટી-રાજ કુન્દ્રા, મીરા-શાહિદ, પ્રિટી ઝિન્ટા, સોનાક્ષીસિંહા, હુમા કુરેશી, નરગીસ ફખ્રી, નેહા ધુપિયા અને દિયા મિર્ઝા સહિતના સ્ટાર્સનો સમાવેશ થાય છે. આગળની સ્લાઈડ્સમાં જુઓ કોને ક્યાં એવોર્ડ મળ્યા...
નવી દિલ્હીઃ 18માં આઈફા એવોર્ડ્સ 2017નું રંગારંગ આયોજન ન્યૂયોર્કના મેટલાઈફ સ્ટેડિયમમાં થયું. સલમાન ખાન, આલિયા ભટ્ટ, શાહિદ કપૂર, નેહા ધૂપિયા સહિત અનેક સેલેબ્સ આ એવોર્ડ નાઈટનો ભાગ બન્યા. શાહિદ કપૂરને ફિલ્મ ઉડતા પંજાબ માટે બેસ્ટ એક્ટર તરીકે પસંદ કરવામાં આવ્યો જ્યારે આલિયા ભટ્ટને બેસ્ટ એક્ટ્રેસની ટ્રોફી મળી. સોનમ કપૂર સ્ટારર ફિલ્મ નીરજાને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો પિંકના ડાયરેક્ટર અનિરૂદ્ધ રોય ચૌધરીને બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ મળ્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -