બોલિવૂડના આ એક્ટરની ફેવરિટ સેક્સ પોઝિશન કઈ છે? પત્નીએ આપ્યો આવો જવાબ
શાહિદ જેટલો લાઈમલાઈટમાં રહે છે મીરા એટલી જ ઓછી લાઈમલાઇટમાં આવવાનું પસંદ કરે છે. જોકે, હવે તેઓ અનેક ઇવેન્ટ્સમાં સાથે જોવા મળે છે. લેક્મે ફેશન વીકમાં પણ બન્નેએ સાથે રેમ્પવોક કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશાહિદ ઇચ્છતો હતો કે મીરા આ સવાલનો જવાબ ન આપે પરંતુ મીરાએ જણાવ્યું કે શાહિદ કંટ્રોલ કરે છે. તે હંમેશા મને જણાવે છે કે શું કરવું છે અને શું નહીં. નોંધનીય છે કે આ પહેલા પણ કરણ જોહરના શોમાં આ સ્વીટ કપલ જોવા મળ્યું હતું.
આ ટોક શોમાં એક બાજુ શાહિદ કપૂરે પ્રેમમાં દગો મળ્યાની વાતનો સ્વીકાર કર્યો તો મીરાએ તેને ‘બોરિંગ’ ગણાવ્યો હતો. શોના સ્કેયરી સ્પાઈસ સેગમેન્ટમાં નેહાએ મીરાને પૂછ્યું કે બેડ પર તેની પસંદગીની પોઝિન કઈ છે? આ સવાલ સાંભળતા જ શાહિદે મીરાને તેનો જવાબ ન આપવા અને આગળ વધવા સલાહ આપી.
કરણ જોહરના શોમાં પણ જ્યારે શાહિદ અને મીરા આવ્યાં હતાં ત્યારે શાહિદે જણાવ્યું હતું કે મીરા નેચરલ કિસર છે. તેણે એ પણ જણાવ્યું કે ભલે ગમે તેટલા લોકો હોય છતાં તેઓ પ્રેમથી જ રહે છે. એકબીજાથી પોતાનો હાથ છોડાવી નથી શકતાં.
નવી દિલ્હીઃ નેહા ધૂપિયાના ટોક શો 'BFFs With Vogue'માં પહોંચેલ શાહિદ કપૂર અને મારી રાજપૂત, જેણે લવ-લાઈફ સાથે જોડાયેલ અનેક વાતોનો ખુલાસો કર્યો. બન્નેએ નેહા ધૂપિયાના આ ટોક શોમાં અનેક સીક્રેટ શેર કર્યા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -