In Pics: લેક્મે ફેશન વીકના રેમ્પ પર બેકલેસ ડ્રેસમાં જોવા મળી મલાઈકા અરોરા, લોકો જોતાં જ રહી ગયા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉંમરમાં પણ મલાઈકા ફિટનેસ મામલે બી ટાઉનની નવી અભિનેત્રીઓથી લઈને દરેક અભિનેત્રીઓને ટક્કર આપે છે.
મલાઈકા અત્યારે અભિનેતા અર્જૂન કપૂરની સાથે પોતાના સંબંધો અને લવ લાઈફને લઈને બહુ જ ચર્ચામાં છે.
આ સાથે જ આ લુકને કમ્પલિટ કરવા માટે મલાઈકાએ પોની બનાઈ હતી.
સિલ્વર કલરના ગાઈનની સાથે મલાઈકાએ બહુ જ સરસ મેકઅપ કર્યો હતો.
મલાઈકા આ દરમિયાન ફેશન ડિઝાઈનર મનોજ અગ્રવાલને રિપ્રેજેન્ટ કરવા માટે રેમ્પ પર ઉતરી હતી.
મલાઈકા આ દરમિયાન લાઈટ કલરનો બેકલેસ ગાઉનમાં બહુ જ હોટ લાગી રહી હતી.
મુંબઈ: બોલિવૂડની હોટ અભિનેત્રી મલાઈકા અરોરા લેક્મે ફેશન વીકના ચોથા દિવસે રેમ્પ પર વોક કર્યું હતું જે જોઈને હાજર સૌ કોઈ ચોંકી ગયા હતાં. આ દરમિયાન મલાઈકા બેકલેસ ડ્રેસમાં જોવા મળી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -