ફિલ્મના શૂટિંગ બાદ મુંબઈ પરત ફર્યો આ એક્ટર, વ્હીલચેર પર બેસીને ચહેરો છુપાવતો નજર આવ્યો, જુઓ તસવીરો
માનવામાં આવી રહ્યું છે કે ઇરફાન હાલ લાઇમલાઈટથી પોતાને બચાવી રહ્યો છે. એવું પણ બની શકે કે તે પોતાની આગામી ફિલ્મ માટે પોતાનો લૂક છૂપાવી રહ્યો હોય.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેન્સરની સવાર બાદ ઇરફાન ખાને પોતાની આગામી ફિલ્મ અંગ્રેજી મીડિયમનું શૂટિંગ પણ કર્યું છે.
જો કે એ સ્પષ્ટ નથી કે ઇરફાન કેમ વ્હીલ ચેર પર બેસીને આવ્યો, કોઈ ઇજા થઈ છે કે કેમેરાથી બચવા માટે તેમ કર્યું તે અંગે કોઈ કારણ સામે આવ્યું નથી.
એરપોર્ટ પર ઇરફાન મીડિયાને જોઈને મોં છુપાવતો નજર આવ્યા હતો. જો કે ઇરફાનનું વ્હીલ ચેર પર બેસીનું આવવું ફેન્સ માટે પરેશાન કરનારું છે.
મુંબઈ: એક્ટર ઇરફાન ખાન છેલ્લા લાંબા સમયથી લંડનમાં ફિલ્મ અંગ્રેજી મીડિયમનું શૂટિંગ કરી રહ્યો હતો. હવે ઇરફાન ઘરે પરત ફર્યો છે. ત્યારે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયો હતો. તે દરમિયાન ઇરફાન વ્હીલચેર પર બેઠેલો નજર આવ્યા હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -