મુકેશ-નીતા અને ઈશા અંબાણીએ પરીવાર સાથે 5100 લોકોને કેમ ફ્રીમાં જમાડ્યું? આ રહ્યું કારણ
108 ટ્રેડિશનલ ભારતીય કલાકારોની કલાનું પ્રદર્શન કરવામાં આવશે. મમ્મી-પપ્પાની જેમ દીકરી ઈશાએ પણ લોકોને જમવાનું પીરસ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતસવીરમાં અંબાણી પરિવાર લોકોને પીરસતાં જોવા મળ્યા હતા. પ્રી-વેડિંગમાં સ્વદેશ બજાર નામનું પ્રદર્શન પણ લગાવવામાં આવી રહ્યું છે.
આ સેવા કાર્યક્રમ ઉદયપુરના નારાયણ સેવા સંસ્થાનમાં યોજાયો હતો. બંનેના લગ્ન મુંબઈમાં અંબાણીના ઘર એન્ટીલિયામાં 12 ડિસેમ્બરે થશે.
આ દરમિયાન ઈશાના સસરા અજય અને સાસુ સ્વાતિ પિરામલ, પિતા મુકેશ અંબાણી, માતા નીતા અંબાણી અને થનારો પતિ આનંદ પિરામલ પણ હાજર રહ્યા હતા.
દીકરીના લગ્ન પહેલા અંબાણી પરિવારે આશિર્વાદ માટે અન્ન સેવા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ઈશાના લગ્ન પહેલા પ્રી-વેડિંગ ફંક્શન 8 અને 9 ડિસેમ્બરે રાખવામાં આવ્યું છે.
ઉદયપુરઃ અંબાણી પરિવાર દીકરી ઈશાના પ્રી-વેડિંગ માટે રાજસ્થાનના ઉદયપુર પહોંચી ગયો છે. અહીંયા પહોંચતા જ તેમણે 5100 લોકોને દિવસમાં ત્રણ વખત જમાડ્યા હતા. આ ભોજન કાર્યક્રમ શુક્રવારથી લઈ સોમવાર સુધી ચાલશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -