Photos: બોની કપૂર સાથે ભાઈ અર્જુનના ઘરે ડિનર માટે પહોંચી જાહન્વી અને ખુશી, કેમેરાથી કેમ છુપાવ્યો ચહેરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફિલ્મના સેટ પરથી ઘણીવાર જાહન્વીની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી જેણે ચાહકો બહુ જ પસંદ કરતા હતાં. ફિલ્મમાં જાહન્વીની સાથે શાહિદ કપૂરના ભાઈ ઈશાન ખટ્ટર પણ બોલિવૂડ ડેબ્યૂ કરતો જોવા મળશે.
ડિનર બાદ જાહન્વી કપૂર પિતા અને બહેન સાથે ઘરે જઈ રહી હતી. જાહન્વી અત્યારે પોતાની બોલિવૂડ ડેબ્યૂ ફિલ્મ ‘ધડક’ના શૂટિંગમાં વ્યસ્ત છે.
આ દરમિયાન તેની પુત્રી ખુશી પણ તેની સાથે જોલા મળી હતી. શ્રીદેવીના નિધન બાદ અર્જુન કપૂર દરેક સમયે બોની કપૂરનો સહારો બનીને ઊભો છે.
બોની કપૂર નાની પુત્રી ખુશીની સાથે રાની મુખર્જીની ફિલ્મ ‘હિચકી’ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પણ પહોંચ્યા હતાં. શ્રીદેવીના મૃત્યુ બાદ દર્દ બોની કપૂરના ચહેરા પર અપસેટ જોવા મળી રહ્યા છે. શ્રીદેવીની છેલ્લી પળોમાં બોની કપૂર જ સાથે હતાં.
જોકે આ સમયે મીડિયા સામે વાત કરવા અથવા સામે આવતા બચી રહી છે. જેવું ફોટોમાં જોતા એવું લાગે છે. બોલિવૂડન પહેલી મહિલા સુપરસ્ટાર શ્રીદેવીનું મૃત્યુ બાદ પુત્રી જાહન્વી બહુ જ અપસેટ જોવા મળી હતી.
મુંબઈ: ડાયરેક્ટર અને પ્રોડ્યુસર બોની કપૂર પુત્રી જાહન્વી કપૂર અને ખુશી કપૂરની સાથે અર્જૂન કપૂરના ઘરે ડીનર કરવા માટે પહોંચી હતી. શ્રીદેવીના નિધન બાદ બોની કપૂર દરેક પ્રયત્નો કરી રહ્યા છે કે પુત્રીઓની જિંદગીમાં માતાની કમી મહેસૂસ થાય નહીં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -