‘મણિકર્ણિકા- ધ ક્વીન ઑફ ઝાંસી’ના શૂટિંગ દરમિયાન ઘાયલ થઈ કંગના, માથામાં 15 ટાંકા આવ્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Jul 2017 12:39 PM (IST)
1
ટીમના સભ્યએ જણાવ્યું કે, કંગનાને તાત્કાલીક સારવાર માટે અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેને ત્યા ICCUમાં રાખવામાં આવી છે. કંગનાના માથામાં 15 ટાંકા આવ્યા છે તેથી થોડા સમય માટે હોસ્પિટલમાં જ રાખવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અભિનેત્રી કંગના રનૌત તેમની આગામી ફિલ્મ ‘મણિકર્ણિકા- ધ ક્વીન ઑફ ઝાંસી’ના શૂટિંગ દરમિયાન ઘાયલ થઇ છે. મીડિયા અહેવાલ અનુસાર ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદામાં ચાલી રહ્યું છે. તલવારબાજીનાં સીનનું શૂટિંગ કરી રહી હતી ત્યારે કંગનાને તલવાર માંથામાં વાગતા તે ઘાયલ થઇ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -