કપિલે ફરી કેન્સલ કર્યું શૉનું શૂટિંગ, હવે આ એક્ટ્રેસને ટીમ સાથે જવું પડ્યું પાછુ, જાણો શું છે કારણ
ઉલ્લેખનીય છે કે, કપિલના અગાઉના શૉ 'ધ કપિલ શર્મા શૉ' દરમિયાન કપિલની તબિયત વારંવાર બગડી જવાના કારણે શાહરૂખ ખાન અને અજય દેવગન જેવા સ્ટાર્સને પણ શૂટ કર્યા વિના જ પાછું ફરવું પડ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆના પર કપિલ સ્પષ્ટતા કરતાં કહ્યું હતુ કે, મારો કોઇ શૂટ ટાઇગર સાથે ન હતો, એટલે તેને કેન્સલ કરવાનો કોઇ સવાલ જ પેદા થતો નથી.
વળી, રિપોર્ટ્સમાં બતાવવામાં આવ્યું છે કે, ટાઇગર શ્રોફની સાથે એપિસૉડને કેટલીક ટેકનિકલી ખામીને કારણે શૂટને કેન્સલ કરવો પડ્યો હતો.
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે કપિલને શૂટ કરવા માટે બપોરે બે વાગે આવવાનું હતું, વળી, રાની મુખર્જીને સાંજે 6 વાગે આવવનો મેસેજ આપવામાં આવ્યો હતો. પણ રાનીના યશરાજ સ્ટુડિયોમાંથી નીકળતા પહેલાજ તેની ટીમને શૂટને 8 વાગે શિડ્યૂલ કરવાનો મેસેજ આપી દેવામાં આવ્યો. આના પર પણ રાનીની ટીમ શૂટ માટે તૈયાર હતી પણ અંતે શૂટને કેન્સલ કરવાનો મેસેજ કપિલની ટીમ તરફથી આવ્યો.
પહેલા રિપોર્ટ આવ્યા હતા કે, કપિલે ટાઇગર શ્રોફનો શૂટ કેન્સલ કરી દીધો હતો, હવે સ્પૉટબૉયના એક રિપોર્ટ અનુસાર કપિલે દિગ્ગજ એક્ટ્રેસ રાની મુખર્જીના 'હિચકી' પ્રમૉશનને પણ કેન્સલ કરી દીધું છે.
આ વખતે શૉ શરૂ થતાં પહેલાજ શૂટિંગ કેન્સલ થવાના કારણે વધુ ચર્ચામાં આવ્યો છે.
મુંબઇઃ કૉમેડી કિંગ કપિલ શર્મા સોની ટીવી પર પોતાનો શૉ 'ફેમિલી ટાઇમ વિથ કપિલ શર્મા'ની સાથે લાંબા સમય બાદ વાપસી કરી રહ્યો છે. આ શૉ શરૂ થાય તે પહેલા જ વિવાદોમાં ઘેરાયો છે. પહેલા સુનીલ ગ્રૉવર અને હવે શૂટ કેન્સલ થવાના કારણ ચર્ચામાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -