હૉલીવુડની આ અભિનેત્રીએ સેક્સી ફોટો પોસ્ટ કરી સેલિબ્રેટ કર્યો ‘સેલ્ફી ડે’, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Jun 2016 02:33 PM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
તમને જણાવી દઈએ કે, હાલમાં કિમે ‘જીક્યૂ’ મેગેઝીન માટે શૂટ કરાવીને ઈંટરનેટ ઉપર ફરીથી ખલબલી મચાવી દીધી હતી.
3
આ તસવીરોમાં કિમે પોતાનો ચહેરો છૂપાવીને રાખ્યો છે.
4
કિમે આ તસવીરો ઈંસ્ટાગ્રામ ઉપર શેયર કરી છે.
5
‘નેશનલ સેલ્ફી ડે’ પર કિમે પોતાની અમુક બિકની તસવીરો શેયર કરી છે.
6
જો કે, પોતાની આ તસવીરોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કિમે ફરીથી તહેલકા મચાવ્યો છે.
7
રિયાલિટી ટીવી સ્ટાર કિમ કાર્દાશિયન કંઈક નવા અંદાજમાં જ ‘નેશનલ સેલ્ફી ડે’ સેલિબ્રેટ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -