પ્રિયા જેના પર થાય છે ફિદા ને મારે છે આંખ તે છોકરો કોણ છે? જાણો વિગત
આ વીડિયોને વેલેન્ટાઈન ડેના પ્રતીક રૂપે વાઈરલ કરાઈ રહ્યો છે. આ ફિલ્મ 3 માર્ચે રિલીઝ થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજણાવી દઈએ કે રોશન મલયાલમ ફિલ્મ ‘ઉરૂ અદાર લવ’નો લીડ હીરો છે. તેનું સોન્ગ માનિક્યા મલારાયા પૂવીના એક સીનમાં તે એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયર સાથે જોવા મળે છે.
રોશન અબ્દુલ રાહૂફ સારો ડાન્સર અને ગાયક પણ છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાના ઘણા વીડિયો શેર કર્યા છે.
રોશન સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. તેણે પોતાના ઘણા કોમેડી વીડિયો શેર કર્યા છે. અને ડબસ્મેશ વીડિયો બનાવ્યા છે.
આ એક્ટરનું નામ રોશન અબ્દુલ રાહૂફ છે. રોશન ખૂબ સારો થિયેટર એક્ટર છે અને સ્ટેજ પરફોર્મર પણ છે. D3 રિયાલિટી શોમાં સારી એક્ટિંગ માટે તે એક્ટ્રેસ શોભનાના હાથેથી સમ્માનિત પણ થઈ ચૂક્યો છે.
નવી દિલ્હીઃ વેલેન્ટાઈન ડે પહેલા મલયાલી ફિલ્મ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયરનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તે આંખો આંખોમાં જ રોમાન્સ કરતી જોવા મળે છે. પરંતુ જેની સાથે તે રોમાન્સ કરે છે તે એક્ટેર વિશે તમે જાણો છો? વાંચો આગળ કોણ છે તે એક્ટર...
- - - - - - - - - Advertisement - - - - - - - - -