આ બોલિવૂડ સિંગરે 17 વર્ષ સુધી છુપાવ્યું દીકરી સાથે જોડાયેલ આ રહસ્ય, હવે કર્યો ખુલાસો
ઉલ્લેખનીય છે કે રિયાલિટી શો દરમિયાન શેનને પોતાના પિતાને એક વીડિયો ડેડિકેટ કર્યો. શેનને યુકે બેઝ્ડ સિંગર છે અને તેણે ‘અ લોન્ગ ટાઈમ’થી ડેબ્યૂ કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે આગળ પોતાની દીકરી વિશે વાત કરતા કહ્યું કે, તે ખૂબ મહેનતી છે અને પોતાની જિંદગીમાં ઘણું બધું મેળવી ચૂકી છે. હોલિવૂડમાં મને ઘણા લોકો માત્ર તેના પિતા હોવાના કારણે જાણે છે અને આ અમારા પરિવાર માટે ગર્વની વાત છે.
કુમાલ સાનુએ કહ્યું કે, હું સમાજથી ડરેલો હતો. હું નથી જાણતો કે સમાજ તેને કેવી રીતે જોશે. પરંતુ હવે આ જણાવી રહ્યો છું, શેનન (દીકરી) પર મને ગર્વ છે. હવે તે મારી સગી દીકરી છે કે નહીં તે વાત મારા માટે મહત્વ રાખતી નથી.
નવી દિલ્હીઃ ગાયક કુમાર સાનુનું કહેુવં છે કે તે ક્યારેય એ વાતનો ખુલાસો કરવા માગતા ન હતા કે તેણે 2001માં એક દીકરીને દત્તક લીધી હતી. તેણે કહ્યું કે, તેને પોતાની સિંગર દીકરી શેનન, જે હવે યુવતી છે, તેના પર ગર્વ છે. એક નિવેદન અનુસાર, કુમાર સાનુએ ટીવી શો દિલ હૈ હિન્દુસ્તીની 2માં શેનને દત્તક લેવાની વાત પર ચર્ચા કરી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -