લારાની આ હરકત પર ભડક્યો પતિ મહેશ ભૂપતિ, કહ્યું- મારી વર્ષોની મહેનત છે
આ ટ્વિટ પર ભૂપતિ ભડકી ઉઠ્યા અને તેમણ જવાબમાં લખ્યું કે, શું મજાક કરી રહી છે. આ વર્ષોની મહેનત છે. ભારે વરસાદ પડતા મહારાષ્ટ્ર સરકાર અને અધિકારીઓએ સતત ચોથા દિવસે મુંબઈ, થાણા, પાલઘર, રાયગઢ તથા અન્ય વિસ્તારમાં પડી રહેલા વરસાદને લઈને હાઈ એલર્ટ જાહેર કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલારાએ ટ્વિટ કર્યું કે, “તમારા વિંબલડન, અમેરિકી ઓપન, ઓસ્ટ્રેલિયા ઓપન અને ફ્રેંચ ઓપના ટોવેલનો સારો ઉપયોગ થઈ રહ્યો છે!!! મહેશ ભૂપતિ. મુંબઈના લોકો શક્ય હોય તો ઘરમાં જ રહો અને સુરક્ષિત રહો.”
મુંબઈ: ભારતીય ટેનિસ સ્ટાર મહેશ ભૂપતિ મંગળવારે ટ્વિટર પર તેમની પત્ની બોલીવુડ અભિનેત્રી લારા દત્તા પર નારાજગી જતાવી છે. લારાએ મુંબઈમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે વરસાદી પાણી ઘરમાં ઘુસી રહ્યું હતું ત્યારે તેને રોકવા માટે ભૂપતિના વિંબલડન, અમેરિકા, ઓસ્ટ્રેલિયન અને ફ્રેચ ઓપનના તમામ સ્પોર્ટ ટોવેલને દરવાજા પાસે પાથરી દીધા હતા. નીચે આવતા વરસાદી પાણીને રોકવા માટે ટોલેવ લગાવી દીધા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -