હોટ અંદાજમાં ડાન્સ ક્લાસ બહાર જોવા મળી મલાઈકા અરોરા, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Sep 2019 04:14 PM (IST)
1
થોડા સમય પહેલા જ મલાઈકાએ મુંબઈમાં એક યોગા સેન્ટર પર ચાલુ કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ફિટનેસની સાથે-સાથે મલાઈકા પોતાની લવ લાઈફને લઈને પણ ચર્ચામાં છે. મલાઈકા અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. (તમામ તસવીરો સોશિયલ મીડિયા)
3
મુંબઈ: બોલીવૂડમાં પોતાના બોલ્ડ અને હોટ અંદાજના કારણે ચર્ચામાં રહેતી એક્ટ્રેસ મલાઈકા અરોરા આજે સવારે મુંબઈમાં ડાન્સ ક્લાસ બહાર જોવા મળી હતી. આ દરમિયાન મલાઈકાનો હોટ અંદાજ જોવા મળ્યો હતો.
4
પોતાની ફિટનેસને કારણે બોલીવૂડમાં જાણીતી મલાઈકા હંમેશા ફેન્સને ફિટનેસ માટે પ્રેરિત કરે છે. જિમમાં એક્સરસાઈઝની સાથે મલાઈકા યોગા પણ કરે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -