Malavika Mohanan Latest photoshoot: તાજેતરમાં જ પૉપ્યૂલર એક્ટ્રે્સ માલવિકા મોહનને સોશ્યલ મીડિયા પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, આ તસવીરો જોઇને ફેન્સ તેની ખુબ પ્રસંશા કરી રહ્યાં છે, આ તસવીરો ખુબ વાયરલ પણ થઇ રહી છે. સોશ્યલ મીડિયા પર પોતાની એકદમ હૉટ અને સ્ટાઇલિશ તસવીરોથી ચર્ચામાં રહેનારી સાઉથ એક્ટ્રેસ માલવિકા મોહનન (Malavika Mohnan)ને ઘરે ઘરે ઓળખ મળી ચૂકી છે. માલવિકા મોહનને એકવાર ફરીથી પોતાના હૂસ્નનો જલવો બતાવીને સનસની ફેલાવી છે. 


તાજેતરમાં જ માલવિકા મોહનને (Malavika Mohnan) રેડ ડ્રેસમાં કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેની હૉટનેસ સ્પષ્ટી રીતે દેખી શકાય છે. તસવીરોમાં માલવિકા મોહનન એકથી એક જબરદસ્ત બૉલ્ડ અને હૉટ પૉઝ આપી રહી છે. ઓફ શૉલ્ડર સ્લિટ ડ્રેસમાં એક્ટ્રેસની અદાઓ ફેન્સને દિવાના બનાવી રહી છે, ફેન્સ તેને લેડી ફાયર કહેવા લાગ્યા છે. ફેન્સ માલવિકા મોહનનની આ તસવીરો પર નજર નથી હટાવી શકતા. તેનુ સુંદરતા અદભૂત છે. એક્ટ્રેસ ઇન્સ્ટાગ્રામ પર ખુબ એક્ટિવ રહે છે, 


માલવિકા મોહનન એકથી એક તસવીરોમાં પ્રેમ વરસાવે છે, તેની તસવીરો પર કૉમેન્ટનો વરસાદ થઇ જાય છે. માલવિકા મોહનનના દરેક લૂકના ફેન્સ દિવાના છે. ઇન્ડિયનથી લઇને વેસ્ટર્ન લૂકમાં એક્ટ્રેસનો નિખાર ખુબ અલગ જ છે. તે સેમી ન્યૂડ અને બૉલ્ડ તસવીરો પણ શેર કરી રહી છે. 






કેરળમાં જન્મેલી માલવિકા મોહનન પટ્ટમ પૉલ ફિલ્મથી ચર્ચામાં આવી હતી, તેની મારકણી આંખો અને હૉટનેસથી સોશ્યલ મીડિયા પર તહેલકો મચી ગયો હતો. માલવિકા મોહનન મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં લીડ રૉલ પણ કરી ચૂકી છે. 


 






























---


આ પણ વાંચો........... 


UNESCO Heritage List : 2023માં ગુજરાતના ગરબા યુનેસ્કોની હેરિટેજ લિસ્ટમાં થઈ શકે છે સામેલ, જાણો સમગ્ર વિગત


Black foods : કાળા રંગના આ ફૂડને ડાયટમાં કરો સામેલ, હંમેશા હેલ્ધી રહેશો


BHAVNAGAR : ભાવનગરના આંગણે યોજાયો 'વતનના વિસરાયેલા વીરોની વાત અંગેનો અદભૂત ‘વીરાંજલિ’ કાર્યક્રમ


Asia Cup 2022, IND vs PAK: આજે ભારત-પાકિસ્તાન મુકાબલો, લાગી ચુ્ક્યો છે કરોડો રૂપિયાનો સટ્ટો


India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં થઈ રહ્યો છે સતત ઘટાડો, જાણો હાલ કેટલા છે એક્ટિવ કેસ


Asia Cup History: જાણો ક્યારે કઇ ટીમે કર્યો એશિયા કપનો બહિષ્કાર, કઇ ટીમ રમી છે ટૂર્નામેન્ટની તમામ સિઝન, જાણો પુરેપુરી કહાણી


Appleનું આ ધાંસૂ ફિચર આઇફોન વાપરનારાઓની પ્રાઇવસી માટે બનશે ખતરો ? જાણો કેમ