મનીષ મલ્હોત્રાએ આપી House Party, કયા-કયા સેલેબ્સ આ પાર્ટીમાં જોવા મળ્યા
ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ શનિવારે પોતાના ઘરમાં પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં તેના નજીકના મિત્રો સામેલ થયા હતાં. જેમાં કરણ જોહર, શિલ્પા શેટ્ટી, જાહન્વી કપૂર, જૈકલિન ફર્નાડિઝ અને નતાશા પૂનાવાલા આ પાર્ટીમાં સામેલ થયા હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈ: ફેશન ડિઝાઇનર મનિષ મલ્હોત્રાએ હાલમાં જ તેનાં મુંબઇનાં ઘરે પાર્ટી આપી હતી આ પાર્ટી 9 જૂનનાં રોજ હતી તેની તસવીરો સામે આવી છે.
આ સેલેબ્સની સાથે મળીને ખૂબ જ મસ્તી કરી હતી. જ્યારે જાહન્વી આવી રીતે પહેલીવાર સેલેબ્સ હાઉસ પાર્ટીમાં એકલી જોવા મળી હતી. જાહન્વી પાર્ટીમાં વધારે ડિસેન્ટ લાગી રહી હતી.
જૈકલિન ફર્નાડિઝ હંમેશાની જેમ સેક્સી અંદાજમાં આ પાર્ટીમાં પહોંચી હતી. પાર્ટીમાં શિલ્પા શેટ્ટીનો લુક પણ સ્માર્ટ જોવા મળ્યો હતો. મનીષ મલ્હોત્રાના ઘરે આ તમામ સેલેબ્સે ખૂબ જ મસ્તી કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -