વિવાદો બાદ શમીની પત્નીએ શેર કરી હૉટ તસવીરો, 15 કીલો વજન ઘટાડીને શરૂ કરી એક્ટિંગ-મૉડેલિંગ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઇમાં ફિલ્મ મેકર અને ડિઝાઇનર સુમન ગુહાએ કહ્યું કે, હસીન તેની જુની દોસ્ત છે અને તેને કૉલ કર્યો તો મે તરતજ મારા વેન્ચરમાં કામ કરવાનું કહ્યું.
હસીન હવે જીમ પણ જવા લાગે છે અને 15 કીલો વજન પણ ઉતારી દીધું છે. તે કોલકત્તાથી મુંબઇ શિફ્ટ થવા પણ ઇચ્છે છે.
તેને કેટલીક શોર્ટ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. છેલ્લા અઠવાડિયાએ તેને મર્ડર મિસ્ટ્રી 'સ્ક્રિપ્ટ'માં કામ કર્યું.
મૉડેલિંગ ઉપરાંત તે હવે એક્ટિંગમાં પણ કેરિયર બનાવવા ઇચ્છે છે.
હસીન જાધવપુરમાં પોતાના ફ્લેટમાં પુત્રી બેબો અને બેબીસીટરની સાથે રહે છે. જ્યારે તે મુંબઇ આવે છે ત્યારે તેના પિતા અને તેના બીજા લગ્નથી થયેલી પુત્રી બેબોની દેખરેખ રાખે છે.
હસીને મૉડેલિંગ શરૂ કરવા માટે તેને પોતાના જુના મિત્રને કૉલ કર્યો, શરૂઆતમાં તેને કૉલ કરવામાં થોડુ હિચકિચાટ પણ થયો હતો.
મીડિયા રિપોર્ટ અનુસાર, હસીન જહાંએ કહ્યું છે કે શમીને તેનું મૉડલિંગ ગમતુ ન હતું, એટલા માટે તેને છોડી દીધુ હતું. હવે જ્યારે શમી તેનાથી અલગ થઇ ગયો છે ત્યારે તે ફરીથી મૉડેલિંગ દ્વારા પોતાની લોકપ્રિયતા મેળવવા માગે છે.
હસીન પ્રૉફેશનલ મૉડલ રહી ચૂકી છે અને કોલકત્તા નાઇટ રાઇડર્સ માટે ચીયર લીડર પણ બની છે. 2014માં મોહમ્મદ શમી સાથે લગ્ન કર્યા બાદ તેને મૉડેલિંગ છોડી દીધુ હતું.
હસીને કોર્ટમાં એ પણ માંગ કરી હતી કે શમી તેને દર મહિને 10 લાખ રૂપિયા ભરણપોષણ આપે. તેને ક્રિકેટર પર મેચ ફિક્સિંગ સુધીના આરોપો લગાવી દીધી હતા. જોકે બીસીસીઆઇ તેને ક્લિન ચીટ આપી હતી.
નવી દિલ્હીઃ લાંબા વિવાદ બાદ હવે ફરી એકવાર ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની ચર્ચામાં આવી છે. પતિ પર બેવાફાઇ, હત્યાનું કાવતરુ, રેપ સહિતના અનેક સંગીન આરોપો લગાવીને હવે તેને ફરીથી મૉડલિંગ અને એક્ટિંગ શરૂ કરી છે. ત્રણ વર્ષની પુત્રીનું પાલન પોષણ કરવા અને સમ્માનની સાથે જિંદગી જીવવા માટે તેને મૉડેલિંગ કેરિયરમાં વાપસી કરી છે. અને તેના માટે તેને 15 કીલો વજન પણ ઘટાડી દીધુ છે. ઉલ્લેખનીય છે કે ચાર મહિના પહેલા હસીન જહાંએ શમી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -