બેબી બમ્પ સાથે આ હોટ એક્ટ્રેસે કર્યુ રૅમ્પ વૉક, કહ્યું- આવનારા બાળકે પણ ડેબ્યૂ કર્યું...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબન્નેએ લેક્મે ફેશન વીકના ચોથા સપ્તાહમાં કર્યું છે. નેહાએ લહંગા સ્કર્ટ અને Beige Peplum પહેર્યું હતું. અંગદે નેહાના ડ્રેસની મેચિંગ શેરવાની પહેરી હતી.
નેહાના રેમ્પ વોકની વાત કરીએ તો નેહાનો આ રેમ્પ વોક ઠીક એવો જ છે જેવો પ્રેગ્નેન્ટ કરીના કપૂર ખાને કર્યો હતો. નેહા-અંગદે ફેશન ડિઝાઈનર પાયલ સિંઘલ માટે આ રેમ્પ વોક કર્યું હતું.
નેહા અને અંગદે સરપ્રાઈઝ આપવા વિશે કહ્યું કે, હવે તેઓ કોઈ સરપ્રાઈઝ આપવા નથી જઈ રહ્યા. નેહાએ જણાવ્યું કે, જ્યારે અંગદને પોતાની પ્રગનેન્સી વિશે જણાવ્યું તો તે ખૂબ જ ખુશ હતો અને મને ખબર છે કે તે એક શ્રેષ્ઠ પિતા બનશે.
ખાસ વાત એ રહી કે નેહાએ બેબી બંપ સાથે જ લેક્મે ફેશન વીકમાં રેમ્પ વોક કર્યું છે. તેણે પોતાના આ અનુભવને શેર કરતાં કહ્યું કે, આ તેના માટે સૌથી યાદગાર વોક છે. નેહા કરે છે કે, તેને આનંદ છે કે આ સમયને ખૂબ એન્જોય કરી રહી છે. તે કહે છે કે, આજે જે પણ વીડિયોમાં તેનો આ રેમ્પ વોક કેપ્ચર થઈ રહ્યો છે. ત્યારે તે ઇચ્છે છે કે જ્યારે તેના બાળકનો જન્મ તાય ત્યારે તે તેને કહી શકે કે તેણે ત્યારે જ રેમ્પ પર ડેબ્યૂ કર્યું હતું.
મુંહઈઃ નેહા ધૂપિયાએ શુક્રવારે અચાનક ટ્વીટર પર પોતાના પતિ સાથેની એક તસવીર પોસ્ટ કરીને સૌને ચોંકાવી દીધા હતા. તેણે જણાવ્યું કે તે માતા બનવાની છે. જોકે મીડિયામાં આવા અહેવાલ પહેલા જ આવવા માંડ્યા હતા કે તે લગ્ન બાદ તરત જ પ્રેગનેન્ટ થઈ ગઈ હતી. તેણે આ વર્ષે અંગદ બેદી સાથે લગ્ન કર્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -