નીલ અને રૂક્મિણીના રિસેપ્શનમાં લુલિયા સાથે પહોંચ્યો સલમાન, જયા-અમિતાભે પણ આપી હાજરી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલુલિયા બ્લેક ડ્રેસમાં સુંદર લાગી રહી હતી
ઝાયેદ ખાન પત્ની સાથે
તુશાર કપૂર
નિર્માતા-દિગ્દર્શક સૂરજ બડજાત્યા
સલમાન ખાનને આવકારતા નિતિન મુકેશ
મોહેંજોદારોની અભિનેત્રી પૂજા હેગડે
નીલ અને રૂક્મિણીના લગ્નની તસવીર
નીલ અને રૂક્મિણી
બોલીવુડ એક્ટર નીલ નિતિન મુકેશે હાલમાં જ રૂક્મિણી સહાય સાથે ઉદેયપુરમાં લગ્ન કર્યા છે. મુંબઈમાં નીલ અને રૂક્મિણીના રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલીવુડના સ્ટાર્સ હાજર રહ્યા હતા. સલમાન ખાન કથિત ગર્લફ્રેંડ લુલિયા સાથે રિસેપ્શનમાં આવ્યા હતા. અમિતાભ અને જયા બચ્ચનથી લઈને જેકી શ્રોફ અને સુરજ બડજાત્યા જેવી હસ્તીઓએ નીલ અને રૂક્મિણીને શુભેચ્છા આપવા પહોંચ્યા હતા.
જયા બચ્ચન અને અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન
આફતાબ શિવદાસાની પત્ની સાથે
- - - - - - - - - Advertisement - - - - - - - - -