Radhika Madan: નાના પડદાથી પોતાની કેરિયરની શરૂઆત કરનારી રાધિકા મદાન આજે બૉલીવુડમાં પોતાનો એક્કો જમાવી ચૂકી છે. ફિલ્મોમાં પોતાના અભિનયથી લાખો દર્શકોના દિલ જીતી રહી છે. હાલમાં એક્ટ્રેસની બિકીની તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. 2014માં ટીવી શૉ 'મેરી આશિકી તુમ સે હૈ'થી અભિનયની શરૂઆત કરનારી રાધિકા મદાન (Radhika Madan) સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે. 


એક્ટ્રેસે રેડ બિકીનીમાં પોતાની તસવીરો શેર કરીને ફેન્સના હોશ ઉડાવી દીધા છે. આ તસવીરોમાં ટૉન્ડ બૉડીના લોકો કાયલ થઇ રહ્યાં છે. રાધિકા મદાને ફિલ્મ 'પટાખા'થી બૉલીવુડ ડેબ્યૂ કર્યુ હતુ, આ ફિલ્મમાં તેનો દમદાર રૉલે તેના માટે બૉલીવુડના દરવાજા ખોલી દીધા હતા. 'અંગ્રેજી મીડિયમ', 'શિદ્દત', 'મોનિકા ઓ માય ડાર્લિંગ' ફિલ્મમાં રાધિકા મદાન દેખાઇ ચૂકી છે. જોકે રાધિકાને ફિલ્મોમાં મોટા રૉલની જરૂર છે.






ટીવી શૉ અને બૉલીવુડ ફિલ્મો ઉપરાંત રાધિકા મદાન વેબ સારીઝમાં પણ હાથ અજમાવી ચૂકી છે. 'Ray' અને 'ફીલ્સ લાઇફ ઇશ્ક' તેની પૉપ્યૂલર વેબ સીરીઝ રહી છે. રાધિકા મદાન આજકાલ માત્ર બૉલીવુડ પ્રૉજેક્ટ્સ જ સાઇન કરી રહી છે. ટીવી શૉ તરફ જવાનો હાલ તેને કોઇ વિચાર નથી. રાધિકા મદાન (Radhika Madan)ના ચાહકોની સંખ્યા ખુબ લાંબી છે, ઇન્સ્ટાગ્રામ પર તેના 3.5 મિલિયન ફોલોઅર્સ છે. 


 






















---


આ પણ વાંચો............


Gujarat congress: હરપાલસિંહ ચુડાસમાને ગુજરાત યૂથ કોંગ્રેસના પ્રમુખ બનાવાયા,જાણો વધુ વિગતો


Asia Cup: પાકિસ્તાન સામે હાર બાદ શું ફાઇનલમાં પહોંચી શકશે ભારત? જાણો સુપર-4નું સમીકરણ?


Air India Jobs: એર ઈન્ડિયાએ શરૂ કરી ભરતી! પાયલોટ સહિત અન્ય ઘણી જગ્યાઓ માટે જગ્યા ખાલી, જાણો અરજીની છેલ્લી તારીખ


IND vs PAK Top-10 Meme: મેચ હાર્યા બાદ ટ્રોલ થયો અર્શદીપ, આ ખેલાડીઓ પર પણ બન્યા મીમ


India Corona Cases Today: ભારતમાં કોરોનાના વળતા પાણી, 24 કલાકમાં નોંધાયા માત્ર આટલા કેસ


Gujarat News: ભાજપના બે નેતાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર શાબ્દિક ટપાટપી, જાણો શું છે મામલો


Kangana Ranautનો મોટો ખુલાસો- 'મહેશ ભટ્ટનું અસલી નામ અસલમ છે, લગ્ન માટે કર્યુ ધર્મ પરિવર્તન'