ઉદયપુરમાં રોયલ અંદાજમાં લગ્ન કરી પાછા ફર્યા નીલ અને રૂક્મિણી, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Feb 2017 03:03 PM (IST)
1
બોલીવુડ એક્ટર નીલ નિતિન મુકેશ ઉદયપુરથી લગ્ન કરીને મુંબઈ પાછા આવી ગયા છે. મુંબઈના ડોમેસ્ટિક એરપોર્ટ પર નીલ તેમની પત્ની રૂક્મણી સહાય અને પરિવાર સાથે મળ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
5
રૂક્મણિ અને નીલના આ અરેંજ મેરેજ છે.
6
નીલ અને રૂક્મણીના લગ્ન રોયલ અંદાજમાં થયા હતા. લગ્ન ઉદેયપુરની રેડિસન બ્લૂ હોટેલમાં થયા હતા. ઉદયપુરમાં થયેલા આ લગ્નમાં બોલીવુડની હસ્તીઓ પણ હાજર રહી હતી.
7
નવ ફેબ્રુઆરીએ નીલ અને રૂક્મણીએ લગ્ન કર્યા હતા. એરપોર્ટ પર નીલના પિતા નિતિન પણ દેખાયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -