નોરા ફતેહીનો બાર્બી લૂક આવ્યો સામે, ફેન્સ થયા દિવાના, જુઓ તસવીર
નોરાએ હાલમાં એક તસવીર શેર કરી છે. જેમાં તે એક રેડ હૉટ બાર્બી લૂકમાં નજર આવી રહી છે. નોરાએ તસવીરમાં પિંક કલરનું વિગ પણ પહેર્યું છે. આ તસવીરને તેના ફેન્સ લાઈક કરી અને કમેન્ટ કરી લુકની પ્રશંસા પણ કરી રહ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App(તસવીરો -ઇન્સ્ટાગ્રામ)
નોરાએ તસવીરના કેપ્શનમાં લખ્યું કે, શું તમે લોકો નોરિયાનાની હૉટ ગર્લ સમર માટે તૈયાર છો ?
નવી દિલ્હી: બોલિવૂડની સુપરડાન્સર નોરા ફતેહીએ પોતાની ડાન્સ સ્ટાઈલથી ફેન્સમાં દિલમાં ખાસ જગ્યા બનાવી છે. નોરા છેલ્લે ફિલ્મ બાટલા હાઉસમાં આઈટમ સોન્ગ સાકી સાકીમાં નજર આવી હતી. નોરા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલી તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -