News
News
ટીવીabp shortsABP શોર્ટ્સવીડિયો
X

સલમાન ખાનને ટીવી ચેનલ પર 100 કરોડનો માનહાનિનો દાવો માંડ્યો

FOLLOW US: 
Share:
મુંબઈ: બૉલીવુડ અભિનેતા સલમાન ખાને એક ટીવી ચેનલ પર 100 કરોડ રૂપિયાની માનહાનિનો કેસ બોમ્બે હાઈકોર્ટમાં નોંધાયો છે. એક વેબસાઈટના રિપોર્ટ પ્રમાણે ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ના શૂટિંગ દરમિયાન જોધપુરમાં ચિંકારા અને ઘોડા ફાર્મ્સમાં શિકાર કરવાના મામલે ફસાયેલા સલમાને ટીવી ચેનલ પર ખોટી રીતે સ્ટિંગ કરવાનો આરોપ લગાવ્યો છે. બૉલીવુડના દબંગનો દાવો છે કે ચેનલે આ સ્ટિંગ ભાવનાને ઠેસ પહોંચાડવા અને અપમાનના ઈરાદે કર્યું છે. હાઈકોર્ટની ડિવિઝનમાં બેંચ સમક્ષ દાખલ કરવામાં આવેલી સલમાનની અરજીમાં કહેવામાં આવ્યું છે કે ચેનલ આ સ્ટિંગ ઑપરેશનનું પ્રસારણ ન કરે. ચેનલે પોતાના સ્ટિંગમાં કહ્યું હતું કે, સાક્ષીઓએ દાવો કર્યો છે કે તેમને સલમાનને જોધપુરમાં ચિંકારાનો શિકાર કરતો જોયો છે. પરંતુ બાદમાં સાક્ષીઓ પોતાનું નિવેદન ફેરવતા કહ્યું કે વીડિયોની સાથે છેડછાડ કરવામાં આવી હતી. આ કેસની સૂનવણી કરી રહેલા જસ્ટિસ એસ.જે. કત્થાવાલા આ કેસની સૂનવણી 18 નવેમ્બરે કરશે. તમને જણાવી દઈએ કે, સલમાન જોધપુરના સુદુરવર્તી વિસ્તારના ભાવડમાં 26 સપ્ટેબર, 1998 અને આ વિસ્તારના ઘોડા ફાર્મમાં 28 સપ્ટેબર 1998ના સમયગાળા દરમિયાન શિકાર કરવાના આરોપી હતો. સલમાન આ મામલે પહેલા જોધપુર જેલમાં જઈ ચૂક્યો છે. જો કે આ મામલામાં જોધપુર હાઈકોર્ટે સલમાનને આ મામલે નિર્દોષ છોડ્યો હતો.
Published at : 08 Oct 2016 04:15 PM (IST) Tags: salman Khan

સંબંધિત સ્ટોરી

1100 કરોડની કમાણી કરવા છતાં ધુરંધરને બોક્સ ઓફિસ પર થયું કરોડોનું નુકસાન, ડિસ્ટ્રિબ્યૂટરે જણાવ્યું કારણ

1100 કરોડની કમાણી કરવા છતાં ધુરંધરને બોક્સ ઓફિસ પર થયું કરોડોનું નુકસાન, ડિસ્ટ્રિબ્યૂટરે જણાવ્યું કારણ

અરબાઝ સાથે તલાક બાદ હવે બીજા લગ્ન કરશે 52 વર્ષની મલાઈકા અરોડા ? એક્ટ્રેસ બોલી- 'હું તેના માટે પુરેપુરી રીતે તૈયાર છું...'

અરબાઝ સાથે તલાક બાદ હવે બીજા લગ્ન કરશે 52 વર્ષની મલાઈકા અરોડા ? એક્ટ્રેસ બોલી- 'હું તેના માટે પુરેપુરી રીતે તૈયાર છું...'

‘મારી પાછળ તો ઘણાં ક્રિકેટર..., સૂર્યકુમાર યાદવ તો મને...’ - બોલિવૂડ એક્ટ્રેસના દાવાથી ખળભળાટ

‘મારી પાછળ તો ઘણાં ક્રિકેટર..., સૂર્યકુમાર યાદવ તો મને...’ - બોલિવૂડ એક્ટ્રેસના દાવાથી ખળભળાટ

2025 Flop Actors Movies in 2026: 2025માં ફ્લોપ ગયા આ સ્ટાર્સ, 2026માં કરશે થિયેટર પર રાજ !

2025 Flop Actors Movies in 2026: 2025માં ફ્લોપ ગયા આ સ્ટાર્સ, 2026માં કરશે થિયેટર પર રાજ !

કિચ્ચા સુદીપની 'માર્ક' ની થવાની છે ડિજિટલ રિલીઝ, જાણો ક્યારે અને ક્યાંથી જોઇ શકશો છો આ એક્શન થ્રિલર

કિચ્ચા સુદીપની 'માર્ક' ની થવાની છે ડિજિટલ રિલીઝ, જાણો ક્યારે અને ક્યાંથી જોઇ શકશો છો આ એક્શન થ્રિલર

ટોપ સ્ટોરી

IAS-IPS Promotion: રાજ્યમાં IAS અને IPSને અપાયા પ્રમોશન, 35 IPSના પગાર ધોરણમાં કરાયો વધારો

IAS-IPS Promotion: રાજ્યમાં IAS અને IPSને અપાયા પ્રમોશન, 35 IPSના પગાર ધોરણમાં કરાયો વધારો

GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?

GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?

Iran Protests: મોંઘવારી અને બેરોજગારી વિરુદ્ધ આક્રોશ, ઈરાનમાં રસ્તા પર ઉતર્યા લોકો

Iran Protests: મોંઘવારી અને બેરોજગારી વિરુદ્ધ આક્રોશ, ઈરાનમાં રસ્તા પર ઉતર્યા લોકો

Happy New Year 2026: ભારતથી લઈને જાપાન સુધી, આતિશબાજી સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત

Happy New Year 2026: ભારતથી લઈને જાપાન સુધી, આતિશબાજી સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત