ઝી એવોર્ડ 2017: આ અભિનેત્રી પોતાના હોટ ડ્રેસના કારણે આવી ચર્ચામાં
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Jul 2017 05:57 PM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
આ અર્વોડ સમારોહમાં બોલીવુડના સ્ટાર્સ સહિત ટીવી ઈન્ડસ્ટ્રીના જાણીતા ચહેરા પણ જોવા મળ્યા હતા.
4
મુંબઈ: બૉલીવુડ અભિનેતા સલમાન ખાને શનિવારે બિગ અર્વોડ 2017માં ભાગ લીધો હતો. જ્યાં સલમાન ખાન ફિલ્મ 'જય હો'ની કો-સ્ટાર સના ખાનને ગળે મળતા જોવા મળ્યો હતો. આ તકે સલમાન ખાન બ્લૂં એંડ બ્લેક શૂટમાં એકદમ હેંડસમ લાગી રહ્યો હતો. આ અર્વોડ ફંક્શનમાં સના ખાને જાણીતી ડિઝાઈનર નિકિત ટંડન દ્વારા તૈયાર કરાયેલી બ્લેક બેકલેસ ગાઉન પહેંર્યું હતું.
5
અર્વોડ સમારોહમાં સના ખાને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. પોતાના બોલ્ડ ડ્રેસના કારણે સના ખાન ચર્ચામાં આવી હતી. આ સમારોહમાં આલીયા ભટ્ટ, કાજોલ, દિશા પટણી, હુમા કુરેશી, સુશાંત સિંહ રાજપૂત સહિત ધણા સેલિબ્રિટીએ ભાગ લીધો હતો.
6
- - - - - - - - - Advertisement - - - - - - - - -