જાણીતા મેગેઝિન માટે કૈટરીના કૈફ અને સલમાન ખાને કરાવ્યો ફોટોશૂટ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ તસવીરમાં તે પોતાની આગામી ફિલ્મના તેના કો-સ્ટાર અને સુપરસ્ટાર સલમાન ખાન સાથે જોવા મળી રહી છે. કૈટરીની વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં.....
કૈટરીનાએ હાલમાં જ જાણીતા મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યો છે. કૈટરીનાએ આ તસવીર મોગ મેગેઝન માટે ક્લિક કરાવી છે.
પરંતુ જો બીજી તસવીર જોઈએ તો તે પાછલી તસવીર કરતાં ખૂબ જ અલગ જોવા મળી રહી છે. બોલ્ડ અવતારમાં કૈટરીનાનો લુક પાછલી તસવીરથી અલગ જ છે. કૈટરીનાનો આ લુક ખૂબ જ બોલ્ડ જોવા મળી રહ્યો છે.
જણાવીએ કે, કૈટરીનાએ પોતાની એક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી જેમાં તે સાડી પહેરેલી જોવા મળી હતી. કૈટરીનાની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબજ પસંદ કરવામાં આવી છે. વેસ્ટર્ન લુક છોડીને આ તસવીરમાં કૈટરીના ભારતીય સંસ્કૃતિને દર્શાવતી જોવા મળે છે.
કૈટરીના કૈફ બોલીવુડમાં એક એવી અભિનેત્રી છે જેની ઉપર કોઈપણ પ્રકારનું આઉટફિટ ફીટ થઈ જાય છે. પછી ભલે તે વેસ્ટર્ન હોય કે ઇન્ડિય કે પછી કોઈ ગ્લેમરસ ડ્રેસ, કૈટરીના દરેક અંદાજમાં સુંદર જોવા મળે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -