સંજય દત્તની પુત્રી ત્રિશાલાએ ઈસ્ટાગ્રામ પર પોસ્ટ કરી ગ્લેમરસ તસવીરો, લાગ્યો હોટ અંદાજ, જુઓ તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appત્રિશાલાએ ન્યૂયોર્કમાંથી લૉ માં ગ્રેજ્યુએટ કર્યું છે પરંતુ તેનો ઈન્ટ્રસ્ટ મોડલિંગ અને ફેશનમાં છે. તે બોલીવૂડ ફિલ્મોમાં ડેબ્યુ કરી શકે છે.
જોકે ત્રિશાલાનો એવો કોઈ ઈરાદો નથી.
ત્રિશાલાની આ તસવીરો જોઈને તમે પણ વિચારમાં પડી ગયા હશો કે ત્રિશાલા પણ બોલિવૂડમાં એન્ટ્રી કરી રહી છે કે શું.
હવે ત્રિશાલા જ ભારત આવ-જાવ કરે છે.
એટલું જ નહીં, સંજય દત્ત ઘણીવાર પોતાની પુત્રી ત્રિશાલાને મળવા માટે અમેરિકા જતો હતો.
ત્રિશાલા દત્ત સંજય દત્તની પહેલી પત્ની ઋચાની પુત્રી છે. તેની માતાનું મોત બ્રેન ટ્યુમરથી થયું હતું જેના કારણે ત્રિશાલા અમેરિકા જતી રહી હતી.
ત્રિશાલા દત્તના ઈસ્ટાગ્રામ પર 172,000 ફોલોઅર્સ છે. તેની હોટનેસને કારણે તેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
મુંબઈ: તસવીરોમાં તમે દિગ્ગજ બોલિવૂડ અભિનેતા સંજય દત્તની પુત્રી ત્રિશાલા દત્તને જોઈ શકો છો. તેણે પોતાની તસવીરોથી સોશિયલ મીડિયા પર પોતાની હોટનેસનો ડંકો વગાડી દીધો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -