'જબ હેરી મેટ સેજલ'ના પ્રમોશ માટે બનારસ પહોંચ્યા શાહરૂખ, અનુષ્કા સાથે માણી પાનની મજા, જુઓ Pics
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
ફિલ્મની ટીમ પ્રમોશન માટે અશોકા ઇન્સ્ટિટ્યૂટ ગઈ. ત્યાં શાહરૂખે અનુષ્કા માટે ભોજપુરી ગીત ગાયું.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
કોઈ વ્યક્તિ બનારસ આવે અને ત્યાંના ફેમસ પાન ન ખાય તેવું બની શકે ખરૂ.
3
એક્ટર શાહરૂખ ખાન હાલમાં પોતાની ફિલ્મ જબ હેરી મેટ સેજલના પ્રમોશનમાં વ્યસ્ત છે. સોમવારે ફિલ્મને પ્રમોટ કરવા માટે અનુષ્કા શર્મા અને ડાયરેક્ટર ઇમ્તિયાઝ અલીનીસાથે બનારસ પહોંચ્યા હતા.
4
શાહરૂખે માત્ર પોતે તો પાનની મજા માણી પરંતુ સાથે સાથે અનુષ્કા શર્માને પણ પાન ખવડાવ્યું.
5
ઇમ્તિયાઝ અલીના ડાયરેક્શનમાં બનેલ આ ફિલ્મમાં શાહરૂખ એક પંજાબી યુવક હૈરની ભૂમિકામાં જોવા મળે છે અને અનુષ્કા ગુજરાતી ગર્લ સેજલની ભૂમિકામાં હશે.
6
આ ફિલ્મ 4 ઓગસ્ટ, 2017ના રોજ રિલીઝ થશે.
7
- - - - - - - - - Advertisement - - - - - - - - -