શાહરૂખ ખાનને ટીમ ઈન્ડિયાના આ સુપર સ્ટાર ક્રિકેટરનો રોલ કરવાની છે ઈચ્છા, જાણો વિગત
એક જાણીતા દૈનિકને આપેલા ઈન્ટરવ્યૂમાં કિંગ ખાને કહ્યું કે, મને કોહલીને રોલ કરવો ગમશે, પરંતુ આ માટે પહેલા માટે દાઢી ઉગાડવી પડશે. હેરી મેટ સેજલમાં મેં દાઢી રાખી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppIPLમાં કોલકાતા અને બેંગ્લોરની મેચ દરમિયાન શાહરૂખ અને કોહલી.
મુંબઈઃ બોલીવુડનો સ્ટાર એક્ટર શાહરૂખ ખાન રોમાન્સના બાદશાહ તરીકે જાણીતો છે. તાજેતરમાં તેણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, જો મને તક મળે તો મોટા પડદા પર ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીનો રોલ કરવો છે. તેણે એમ પણ જણાવ્યું કે, જબ હેરી મેટ સેજલ ફિલ્મમાં તે કોહલી જેવો લાગતો હતો.
શાહરૂખ ખાન ક્રિસમસ સેલિબ્રેશન તેના પુત્ર સાથે કરી રહ્યો છે. આ વાત ગૌરી ખાને સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરીને જણાવી છે. ગૌરી ખાને શાહરૂખ અને અબરામની તસવીર શેર કરીને લખ્યું છે Merry Christmas.
- - - - - - - - - Advertisement - - - - - - - - -