ગ્લેમરસ અંદાજમાં શાહિદ કપૂર સાથે Lakme Fashion Weekમાં પહોંચી મીરા રાજપૂત, સૌ કોઈ જોતા જ રહી ગયા !
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Aug 2019 11:56 AM (IST)
1
‘કબીર સિંહ’ શાહિદ માટે કેરિયરની સૌથી સફળ ફિલ્મ બનીને ઉભરી છે. જેની સફળતાનો લુત્ફ શાહિદ ઉઠાવી રહ્યો છે. (તસવીરો-માનવમંગલાની)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ દરમિયાન શાહિદ કપૂર ડિઝાઈનર ડ્રેસમાં નજર આવ્યા હતા, જ્યારે મીરા પણ ખૂબજ સ્ટાઈલિસ્ટ ડ્રેસમાં નજર આવી હતી.
3
ઉલ્લેખનીય છે કે હાલમાં જ રિલીઝ થયેલી શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહે બોક્સ ઓફિર ધમાલ મચાવી દીધો હતો.
4
લેક્મે ફેશન વીકમાં મીરા ખૂબજ બોલ્ડ અંદાજમાં શાહિદ કપૂરના હાથમાં હાથ નાખીને પહોંચી હતી.
5
બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત કપૂર હાલ ચર્ચામાં છે. મીરા પતિ શાહિદ સાથે શનિવારે લેક્મે ફેશન વીક 2019માં પહોંચી હતી. જ્યાં તેના ગ્લેમરસ અંદાજને જોઈએ સૌ કોઈ જોતાં જ રહી ગયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -