દિકરી મીશા સાથે સ્વિમિંગ પુલમાં આમ મસ્તી કરી શાહિદે, શેર કર્યા Cute Pics
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
બુધવારે શાહિદે પોતાના ઈંસ્ટાગ્રામ પર મીશા સાથેની આ ક્યુટ તસવીર શેર કરી હતી. જેમાં તે મીશાને લઈને સ્વિમિંગપુલમાં બેઠો છે. આ તસવીરના કેપ્શનમાં શાહિદ લખ્યું છે કે, Pool time with missy. #besttimes
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
શાહિદ કપૂર અને મીરા પોતાની દિકરી મીશાની બહુ તસવીરો શેર નથી કરતા પણ જ્યારે કરે છે ત્યારે ઈંટરનેટ પર તરત જ લોકો તેને ખૂબ પસંદ કરે છે.
5
- - - - - - - - - Advertisement - - - - - - - - -