શ્વેતા બચ્ચનના સ્ટોર લોન્ચમાં આવ્યા નીતા અને ટીના અંબાણી સહિત આ સેલેબ્સ, જુઓ તસવીરો
આ ઉપરાંત કેટરીના કૈફ પણ તેની બહેન ઈસાબેલ સાથે લોન્ચિંગ ઇવેન્ટમાં ઉપસ્થિત રહી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકરિશ્મા કપૂર પણ શ્વેતા બચ્ચનના ડિઝાઇનર લેબલના લોન્ચિંગમાં હાજર રહી હતી.
પ્રેગનેન્ટ નેહા ધૂપિયા પણ આ ઇવેન્ટમાં સામેલ થઈ હતી.
સ્ટોર લોન્ચિંગમાં કિંગ ખાન શાહરૂખની પત્ની ગૌરી ખાન દીકરી સુહાના સાથે નજરે પડી હતી.
રાફેલ ડીલના કારણે હાલ ચર્ચામાં આવેલા ઉદ્યોગપતિ અનિલ અંબાણીના પત્ની ટીના અંબાણી પણ આ ઇવેન્ટમાં સામેલ થયા હતા.
દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી આ લોન્ચ ઇવેન્ટમાં દીકરી ઇશા સાથે આવી હતી. મા-દીકરીની જોડીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
શ્વેતા બચ્ચના આ સ્ટોર લોન્ચ પર ન માત્ર બોલીવુડ હસ્તીઓ જ આવી પરંતુ અંબાણી પરિવારના પણ સભ્યો પહોંચ્યા હતા.
મુંબઈઃ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈના પાલી હિલમાં અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા નંદાએ તેના ડિઝાઇનર લેબલ MXSને લોન્ચ કર્યો હતો. શ્વેતા બચ્ચને આ ડિઝાઇનર લેબલનું કલેક્શન દીકરી નવ્યા અને ડિઝાઇનર મોનીશા જયસિંહ સાથે મળીને તૈયાર કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -